Tag: મહાન ઋષિઓ
નામ ——- પાણિનિ જન્મ ——ઇસવીસન પૂર્વે ૫૦૦ જન્મભૂમિ ——- ગાંધાર મૂક્ય રચનાઓ ——- અષ્ટાંધ્યાયી પ્રસિદ્ધિ ——- સંસ્કૃતના વ્યાકરણાચાર્ય વિશેષ યોગદાન ——- સંસ્કૃત ભાષાને વ્યાકરણ સંમત રૂપ આપવામાં પાણીનિનું યોગદાન …
કૃષ્ણ દ્વેપાયન ભગવાન વેદવ્યાસ ના શિષ્ય જૈમિનિ એક મોટા ઋષિ હતા. તેઓ પૂર્વ મીમાંસા દર્શનના પ્રવર્તક ઋષિ અને પૂર્વમીમાંસા નામનો તત્ત્વજ્ઞાનનો બહુ અટપટો શાસ્ત્રીય સૂત્રમય ગ્રંથ ના રચયિતા પણ …
જમદગ્નિ એક પ્રાચીન ગોત્રકાર વૈદિક ઋષિ અને ભૃગુકુળના મહર્ષિ ઋચિક મુનિને ગાધિ રાજાની કન્યા સત્યવતીને અવતર્યા હતા. તેમની ગણના સપ્તર્ષિઓમાં કરવામાં આવે છે. વિશ્વામિત્રની સાથે તે પણ વસિષ્ઠના વિપક્ષી …
ઋગ્વેદના ત્રીજા મંડલના સૂક્તોના કર્તા, અયોધ્યાના સૂર્યવંશી રાજકુટુંબના ઉપાધ્યાય; કાન્યકુબ્જના પુરુવંશી ગાધિ રાજાના પુત્ર, ક્ષત્રિય ઋષિ વિશ્વામિત્ર, કૌશિક; ગાધિજ; ગાધિનંદન વગેરે નામોથી પણ ઓળખાય છે. ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થઈ …
વેદવેદાંતમાં પારંગત, ધનુર્વિદ્યામાં કુશળ, તત્વજ્ઞ, તપસ્વી, ઉત્સાહી, કર્મકાંડી, સત્યવક્તા, ત્રિકાલદર્શી અને ઉત્તમવક્તા એવા વસિષ્ઠ મુનિ રઘુવંશના કુળગુરુ અને સત્યવક્તા બ્રહ્મર્ષિ સ્વાયંભુવ મન્વંતરમાં બ્રહ્માના દશ માનસપુત્રો માંહેના એક હતા. તેમનો …
હિંદુ ધર્મના પુરાણો માં દુર્વાસા ઋષિ વિશે ઉલ્લેખ જોવા મળે છે. દુર્વાસા મુનિ અત્રિ મુનિ અને અનસૂયાના સંતાન હતા. દુર્વાસાજીને ભગવાન શિવના અવતાર માનવામાં આવે છે. દુર્વાસા મુનિ પોતાના …
ન્યાય, તર્ક, રસાયણ, પદાર્થ, પૃથક્કરણ અને તત્ત્વ વગેરેના શોધક; ન્યાયશાસ્ત્રના આચાર્ય અને પ્રણેતા, ઇસુથી લગભગ ૬૦૦ વર્ષ પહેલાં થયેલા ગૌતમ સમર્થ બ્રહ્મર્ષિ તરીકે પૂજનીય છે. તેમનો જન્મ બ્રહમાનસપુત્ર અંગિરા …
? મહર્ષિ અગસ્ત્ય(સંસ્કૃત: अगस्त्य) અગતિયાર) એ સપ્તર્ષિમાં ના એક તથા ઋગ્વેદના અનેક મંત્રોના, તેમાં પણ ખાસ કરીને પ્રથમ મંડળનાં સૂક્તોના તેઓ રચયિતા છે. આ મંત્રોનો પ્રાદુર્ભાવ તેમના માનસમાં બ્રહ્માજીની …
અષ્ટાવક્ર એકવાર મિથિલા નરેશ જનકના દરબારમાં આધ્યાત્મિક તત્વજ્ઞાનની ધર્મચર્ચા કરવા ગયાં. અષ્ટાવક્ર એટલે જબરા તત્વચિંતક.હિંદુ ધર્મ-દર્શન શાસ્ત્રોનું એટલું જ્ઞાન કે ભલભલાને મોંમાં આંગળા નખાવી દે.તેમણે “અષ્ટાવક્ર ગીતા”નામનો પ્રસિધ્ધ ગ્રંથ …
આજે ઋષિપંચમી નિમિત્તે પ્રાચીનભારતના સાત સર્વશ્રેષ્ઠ મહાન ઋષિઓની પૂજા થાય છે કે જેને આકાશના તારાસમુહમાં “સપ્તર્ષિ”નું સ્થાન આપીને ભારતના લોકોએ સદાય અમર બનાવ્યાં છે. ત્યારે જાણો આ સાત શ્રેષ્ઠ …