Tag: પાળિયા કથા
આમતો સૌરાષ્ટ્ર ની ધરતી માથે અનેક ધીંગાણા ખેલાણા. કંઈક વેતરાણા ને કંઈક વઢાણા કોઈ સ્વાર્થના ને કોઈ પરમાર્થના પણ સ્વાર્થ કરતાં પરમાર્થ માંટે વધારે યુદ્ધ થયાં. જેમા અબળા માટે …
સવારનો પહોર છે. વાંકાનેર તાબાના રાતી દેવળી ગામને પાદરે ગામ ધણી જેઠીજી ઝાલા ઊભાં છે. એટલામાં પાદરેથી સાતેક ઘોડાસ્વારો નીકળ્યા તેમને જોતાં જેઠીજી બોલ્યા રામ રામ ભા ક્યા રેવા? …
સાન્થલ ગામમાં એકબાજુ ગામનાં બધાં આબાલવૃદ્ધ સૌ ગામવરમા જમવા માટે સુંવાળા ગામે ગયેલા છે જ્યારે બીજી બાજુ દરબાર વેગડસિંહને ત્યાં વિવા વાજમનો ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. આવો મોકો જોઈને …
પથારીમાં બગાસું ખાતી કરમાબા રાતનાં કરુણ દૃશ્યને યાદ કરીને આંખો બંધ કરી દેતી હતીં ત્યાં તો એનાં હૈયૈ બેઠેલો રદિયરામ બોલી ઉઠયો. કરમા કરમા તારો વીસ વરસનો જવાન મોકોજી …
ધ્રુબાંગ..ધ્રુબાંગ બુંગીયા ઢોલ માથે ડાંડી પડી, ઢોલ પીટનારો બોલતો જાય છે સીમાડેથીં ધણ આંતરી હાલ્યા જાય છે, વીહ ઘોડા ના ડાબલા ઠબ ઠબી રહ્યા છે ને પચાહ ગાનું ખાંડુ …
મારૂં તો ઠીક પણ મારાં મિત્રનાં ઢોર જાસે તો જીવન ઝેર થાય મરીજાવ તો કુરબાન છે તારોડીયા ભાતની ઓઢણી ઓઢેલી નવોઢા સરખી રાત ધરતી માથે વહી રહીં છે. દુગારી …
રીડીબાંમ રીડીબાંમ ધ્રસ્બાગ વડલા પર ચડીને ભૂરીયા ઝાપડે બુગીયો ઢોલ માથે દાંડી ટીપી, ગામ આખાના માટીયાર હાથ પડયું હથીયાર લઇ ગામ ભાંગતા ને ખળાવાડ લૂંટતા ધાડપાડુ નું સામૈયું કરવાને …
સોરઠની ધરતી માથે સાવરકુંડલા થી ત્રણ ગાઉં છેટે પંખીના માળા જેવું કરજાળા નામનું ગામ. ગામમાં હમીરસિહ રાજપુતની ડેલી રાજપુતોની ખાનદાનીના ગુણગાન ગાતી ઊભી છે. હમીરસિહ ને પાંચ સાતીની પાડાના …
અમથા નથીં કહેવાતું વો હિન્દકી રાજપુતાનીયા થીં.. વાહ ભવ્ય ત્યાગ અને બલિદાન કેવું કોઈ શબ્દો નથી પણ છતાં આવાં ત્યાંગની મુર્તિ ને યાદ કર્યા વગર નહીં રહેવાય, કારણ આ …
માથું મુક્યું સતીના હાથમાં અને ઇ ધડ ધીંગાણે જાય, આવાં નરબંકા પુરુષો પાક્યા અમ ધીંગી ધરાની માય. સૌરાષ્ટ્રમાં તળજા નજીક જ્યાં શેત્રુંજી ઉતાવળી અને દાંત્રડી નદિઓનો સંગમ રચાય છે …
error: Content is protected !!