Tag: ઝવેરચંદ મેઘાણી
આશરે ત્રણસો વરસ પહેલાં, પાલિતાણાની ગારિયાધારવાળી ગાદી ઉપર કાંધાજીના કુંવર સવાજી ગોહિલ રાજ કરતા હતા. અઢારેક વરસની અવસ્થા હતી. લોહીના ટીપેટીપામાંથી જુવાની પોકાર કરતી હતી, ‘મને મરવા દે; મોતની …
“આ ગામનું નામ શું ભાઈ?” “નાગડચાળું. કયાં રે’વાં ?” “રે’વું તો મારવાડમાં. હિંગળાજની જાત્રાએ નીકળેલ છું, બાપા ! ” “ચારણ છો ?” “હાં, આંહીં રાતવાસો રેવું છે. કોઈ રજપૂતનું …
28મી જાન્યુઆરી, 1883. એ દિવસે જૂનાગઢના રસ્તે બળદગાડાની હારમાળા ચાલી આવતી હતી. ત્યારે બીજા વાહનો ન હતાં, એટલે બળદ જોતરેલા ગાડાંઓ જોવા મળે એ સ્વાભાવિક હતું. પણ ગાડામાં ભરેલો …
ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઊપડિયા, (કાં) મરઘાનેણે માણવા, (કાં) ખગ વાવા ખડિયા. (એક સખી બીજી સખીને પૂછે છે કે આવી મેઘભીની મુશ્કેલ ભોમને માથે આવા ભલા ઘોડા પર …
સોરઠમાં એ સમયે વોળદાન રેફડિયાની હાક બોલતી. વોળદાન રેફડિયો ચાચરિયા ગામ નો કાઠી ધણી હતો. વિકરાળ લૂંટારો હતો. ત્રણસો ત્રણસો ઘોડાં હાંકતો. એક રાતે ચાચરિયાની ડેલીમાં ડાયરો મળ્યો …
આષાઢ શુદ અગીઆરસ હતી અને વાર શુક્રવાર હતો. ગાયકવાડ તાબાના ગોવીંદપરા ગામમાં દીવે વાટ્યો ચડી હતી. ગોધન ગામમાં પેસી ગયું હતું. છેલ્લી પાણીઆરી પણ બેડું ભરીને વહેતી થઈ હતી. …
મરાઠાએ મારી મારીને જેર કરેલી કાઠી કોમ ગાયકવાડનાં ધારી અમરેલી પરગણામાં નવરી પડી હતી. ચોરવું, ચારવું અને અબળાઓની આબરૂ પાડવી એ એના એદી જીવતરના ત્રણ ઉદ્યમેા થઈ પડ્યા હતા. …
પરશુરામે આ પૃથ્વીને એકવીસ વાર નક્ષત્રી કરીને બ્રાહ્મણોને વહેંચી દીધી હતી. પણ એ વિનામહેનતે મળી ગયેલી ધરતીનું રક્ષણ બ્રાહ્મણો ન કરી શકયા. અસુરો ધરણીમાતાની કાયાને ખૂંદવા લાગ્યા. પછી દેવતાઓએ …
‘આજ રાતે અમે તમારું ગામ ભાંગવાના છીએ. મર્દાઇનો જેને ગો હોય, ઇ હથિયાર લઇને ગામને ઝાંપે ઊભા રહે.’ રાણપુરથી એકાદ ગાઉને અંતરે આવેલા નાગનેસ ગામને ઝાંપે, બહારવટિયાની જાસાચિઠ્ઠી ટિંગાતી …
શાદુલપીરનું સમાધિ ટાણું સધ મુનિવર મળ્યા સંત જોડી જાન, કેસરિયો શાદલ તણો રોક્યા કી રીયે રામ ! “ભગત, ” વાણીયો આવીને કરગર્યો, “મને શેર માટી અપાવો.” “વાણીયા, તારા પ્રારબ્ધમાં …