Tag: કાઠીયાવાડ

સિધ્ધ જયતા ભગત (જસદણ)

‘આવો બાપ, આવો!’ શેલા ખાચર, આજ કેમ ઓચિંતા જ પાળિયાદ તરફ ભુલા પડ્યા? એમ કહિ આવકારો આપી આપા વિસામણબાપુ એ ચેલા ખાચર ને સૂરજનારાયણ ના ઉગતા પહોર માં જગ્યામા …

મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જીવનના પ્રસંગો

ભારતની ધરતી માથે આઝાદીના અજવાળા ઊતર્યાં ઈ મોર્ય સૌરાષ્ટ્રમાં થઈ ગયેલાં જાણીતા રાજકૂળોમાંનું એક મહત્ત્વનું ગોહિલ રાજકૂળ છે. ઇતિહાસના જર્જરિત પાનાં બોલે છે કે સેજકજી ગોહિલે ૧૨મી ૧૩મી સદીમાં …

પરોણાગત ઃ કાઠિયાવાડની લોકસંસ્કૃતિનો સંસ્કાર

માગશર કે ચૈતર-વૈશાખનો મઈનો હોય, પેટના જણ્યાના લગનિયા લીધા હોય, આંગણે આનંદનો અવસર હોય, સગાંવહાલા, સાજન-માજન આવવા માંડે ત્યારે સૌરાષ્ટ્રની સંસ્કાર અને સંસ્કૃતિમાં ઉછરેલી હરખુડી બાઈઓ મહેમાનોને મધરોખો મીઠો …

શિવને શરણે

હરિણીનાં જેવા નેત્રવાળી અંગનાના અધરનો આસ્વાદ પામવાનું પ્રારબ્ધ પ્રાપ્ત કરનાર પુરુષના ભાગ્ય જેવો નભમાં પૂર્ણચંદ્રમા પ્રકાશી રહ્યો છે. તમાલવૃક્ષ પર પતંગિયાનો સમૂહ રંગસૃષ્ટિ રચે એમ દરબારગઢની દોઢી ચાકળા- ચંદરવે …

ગરવો ગવર્નર

આખો દરિયો ધરી દીધા પછી પણ સૂરજ મા’રાજ ભાવનગરને ધખધખાવી રહ્યા હતા! શહેરની ઇમારતો અને રસ્તાઓ પર તડકો ત્રાડતો હતો એવે સમયે ભાવનગરની બહારના એક ફાર્મમાં ટ્રેક્ટર ગાજતું હતું. …

અંગ્રેજ અમલદારનો મદ ઉતારનારા વઢવાણના રાજવી

રાતા કમળની રજથી રોળાયેલા તળાવડીના પાણીમાં ઉઠતા તરંગ જેવા ઉગમણા આભારમાંથી ઉષાના તેજ કિરણો ત્રબંકી રહ્યા છે. ચંદન વૃક્ષોના વનમાં આળોટીને ઉઠેલા વસંતનો વાયુ વિહરી રહ્યો છે. વઢવાણ નગરનો …

‘રંગમોલમાં રમવાથી રાજનાં રખવાળાં ન થાય’

અધરાત ભાંગી રહી છે. આજીના જળ જંપી ગયા છે. અંધકારના ઓળાઓ અવનીને આંટો લઈને અરુણના અજવાળાને અવરોધવા આડાશ ઉભી કરીને ઉંઘી રહયા છે. એવે ટાણે રાજેણાની રીયાસતનો સુવાંગ ધણી …

‘ઘરના દીવાથી ઘર કાં સળગાવો !’

તે દિ’ ઝાલાવાડની હથેળી જેવી સપાટ ધરતી શેષાભાઇના ચાંગીઆ ઘોડાના ડાબાથી ધમધમી રહી હતી. ધ્રાંગ્રધા રાજ્યના કલેવર જેવા ગામડા ધમરોળાતા હતા. શેષાભાઇની શૂરવીરતાનો તાપ હળવદ ધ્રાંગ્રધ્રાના ધણી ગજસિંહજીથી ઝાઝો …

અશ્વ ઉછેર અને કાઠી દરબારો એક સંક્ષીપ્ત આલેખન

તે દિ અશ્વ પર સવાર થઇ હાથ તલવાર લઇ કાઠીએ કાઠીયાવાડ કિધો અશ્વો દ્વારા જ કાઠી દરબારોએ કાઠીયાવાડ મેળવ્યું છે, જાણે કે કાઠી દરબારો અને ઘોડાઓએ એકબીજા માટે જ …

હાથિયાનો હાથ

રૂપેણ નદીના કાંઠે વાંકિયા (સાણો) નામનું નાનકડું ગામ આવેલું છે. વાંકિયાના ગામધણી ભાણ કોટીલો એની ડેલીએ મિત્રો અને બારોટ ચારણના ડાયરા ભરી બેઠો છે. ડેલીના ખાનામાં માળવાઇ અફીણના ગાંગડા …
error: Content is protected !!