Tag: કાઠીયાવાડ
‘આવો બાપ, આવો!’ શેલા ખાચર, આજ કેમ ઓચિંતા જ પાળિયાદ તરફ ભુલા પડ્યા? એમ કહિ આવકારો આપી આપા વિસામણબાપુ એ ચેલા ખાચર ને સૂરજનારાયણ ના ઉગતા પહોર માં જગ્યામા …
ભારતની ધરતી માથે આઝાદીના અજવાળા ઊતર્યાં ઈ મોર્ય સૌરાષ્ટ્રમાં થઈ ગયેલાં જાણીતા રાજકૂળોમાંનું એક મહત્ત્વનું ગોહિલ રાજકૂળ છે. ઇતિહાસના જર્જરિત પાનાં બોલે છે કે સેજકજી ગોહિલે ૧૨મી ૧૩મી સદીમાં …
માગશર કે ચૈતર-વૈશાખનો મઈનો હોય, પેટના જણ્યાના લગનિયા લીધા હોય, આંગણે આનંદનો અવસર હોય, સગાંવહાલા, સાજન-માજન આવવા માંડે ત્યારે સૌરાષ્ટ્રની સંસ્કાર અને સંસ્કૃતિમાં ઉછરેલી હરખુડી બાઈઓ મહેમાનોને મધરોખો મીઠો …
હરિણીનાં જેવા નેત્રવાળી અંગનાના અધરનો આસ્વાદ પામવાનું પ્રારબ્ધ પ્રાપ્ત કરનાર પુરુષના ભાગ્ય જેવો નભમાં પૂર્ણચંદ્રમા પ્રકાશી રહ્યો છે. તમાલવૃક્ષ પર પતંગિયાનો સમૂહ રંગસૃષ્ટિ રચે એમ દરબારગઢની દોઢી ચાકળા- ચંદરવે …
આખો દરિયો ધરી દીધા પછી પણ સૂરજ મા’રાજ ભાવનગરને ધખધખાવી રહ્યા હતા! શહેરની ઇમારતો અને રસ્તાઓ પર તડકો ત્રાડતો હતો એવે સમયે ભાવનગરની બહારના એક ફાર્મમાં ટ્રેક્ટર ગાજતું હતું. …
રાતા કમળની રજથી રોળાયેલા તળાવડીના પાણીમાં ઉઠતા તરંગ જેવા ઉગમણા આભારમાંથી ઉષાના તેજ કિરણો ત્રબંકી રહ્યા છે. ચંદન વૃક્ષોના વનમાં આળોટીને ઉઠેલા વસંતનો વાયુ વિહરી રહ્યો છે. વઢવાણ નગરનો …
અધરાત ભાંગી રહી છે. આજીના જળ જંપી ગયા છે. અંધકારના ઓળાઓ અવનીને આંટો લઈને અરુણના અજવાળાને અવરોધવા આડાશ ઉભી કરીને ઉંઘી રહયા છે. એવે ટાણે રાજેણાની રીયાસતનો સુવાંગ ધણી …
તે દિ’ ઝાલાવાડની હથેળી જેવી સપાટ ધરતી શેષાભાઇના ચાંગીઆ ઘોડાના ડાબાથી ધમધમી રહી હતી. ધ્રાંગ્રધા રાજ્યના કલેવર જેવા ગામડા ધમરોળાતા હતા. શેષાભાઇની શૂરવીરતાનો તાપ હળવદ ધ્રાંગ્રધ્રાના ધણી ગજસિંહજીથી ઝાઝો …
તે દિ અશ્વ પર સવાર થઇ હાથ તલવાર લઇ કાઠીએ કાઠીયાવાડ કિધો અશ્વો દ્વારા જ કાઠી દરબારોએ કાઠીયાવાડ મેળવ્યું છે, જાણે કે કાઠી દરબારો અને ઘોડાઓએ એકબીજા માટે જ …
રૂપેણ નદીના કાંઠે વાંકિયા (સાણો) નામનું નાનકડું ગામ આવેલું છે. વાંકિયાના ગામધણી ભાણ કોટીલો એની ડેલીએ મિત્રો અને બારોટ ચારણના ડાયરા ભરી બેઠો છે. ડેલીના ખાનામાં માળવાઇ અફીણના ગાંગડા …