“કાઠીભાઈ, તમે અવળો કામો કર્યો. તમે એના બાપ વાજસૂર ખાચરના પાળિયાનું નાક વાઢ્યું ! તમને જસદણના બા‘રવટિયાને હું શી રીતે સંઘરું ?” “આપા નાજા ખાચર ! મેં બા‘રવટું ખેડ્યું …
વૈશાખ મહિનાને બળબળતે બપોરે, ખોખરાના ડુંગરામાં બફાયેલો ઘોડેસ્વાર એક વાડીએ આવીને ઊતરી પડ્યો. પોતે ને ઘોડો બેય પરસેવે નાહી રહ્યા હતા. હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર …
ઊંચી ભેખડો ઉપર ઊંચો ઊંચો કોટ ઊભો છે, અને એને ડાબે-જમણે પડખે બે નદીઓ ચાલી જાય છે. કિલ્લાને વીંટી વળીને તરત જ્યાં બેય નદીઓ ભેળી થાય છે ત્યાં પહોળો …
સુરતી જમણ જેટલું જાણીતું એટલાં ત્યાંના ૩ લીટીનાં ખાંયણાં પણ જાણીતાં છે. કહેવાતાં મોટા ખોરડાની દીકરીની વ્યથા કથા રજૂ થઈ છે એવું એક હૃદયસ્પર્શી ખાયણું ઃ ‘મારા બાપે વહાણે …
તળ ઊંડાં જળ છીછરાં, કામન લંબે કેશ, નર પટાધર નીપજે, આયો મરધર દેશ. ઊંડાણે ગયેલાં છીછરાં પાણીવાળા જ્યાં કૂવા છે, જ્યાં લાંબા કેશવાળી રૂડી કામિનીઓ પાકે છે, અને જ્યાં …
વર્ષાૠતુમાં આકાશમાંથી અનરાધાર વરસતું જળ જ જગતના જીવમાત્રને જીવાડે છે. આ જળના દેવતા વરુણ ગણાય છે. વરુણના અનેક અર્થો પ્રાચીન સાહિત્યમાંથી સાંપડે છે. વરુણ એટલે અથર્વવેદનો એક ૠષિ, રાત્રીનો …
ડુંગરા અને વનરાઇ વચ્ચે જ્યાં જુગોજુગથી વિવાહ વર્તે છે એવી સોરઠ દેશની સોહામણી ગીરનાં તો સોણાંય મીઠાં લાગે. ઘણી ગીર કપાઈ ગઈ છે, કપાતી જાય છે, પણ જે ભાગ …
“આમ તો જુવો, આયર!” “કાં? શું છે?” “આ જોડી તો જુવો! આ આપનો વીકમસી ને વહુ સોનબાઇ. અરે, એની એકબીજાની માયા તો નરખો! મૂવું, મને તો આસુંડા આવી જાય …
ઝવેરચંદ મેઘાણીની ‘મનસાગરો’ નામની લોકવારતામાં યુદ્ધની તૈયારીનું વર્ણન મળે છે ઃ ‘મનસાગરે રાજાને જાણ કરી. રાજાએ તો હાકલ કરી કે ‘હાં થાય નગારે ઘાવ! રથ, રેંકડા, ડેરા, તંબૂ, દૂઠ, …
ઇ. સ. ૧૭૭૮ની સાલમાં પોરબંદરના રાણા સરતાનજીએ નવાનગરના સીમાડા ઉપર પોતાના વડાળા ગામમાં એક વંકો કિલ્લો બાંધ્યો, અને તેનું નામ “ભેટાળી” (ભય ટાળનાર) પાડયું. આજ પણ એ કિલ્લાના ખંડેર …