અંબા મોરિયા જી, કે કેસું કોરિયા, ચિત્ત ચકોરિયાં જી, કે ફાગણ ફોરિયા. ફોરિયા ફાગણ, પવન ફરહર, મહુ અંબા મોરિયા, ધણ રાગ ગાવે ફાગ ઘરઘર, ઝટે પવ્વન જોરિયા, ગુલ્લાલ ઝોળી …
વડિયા ગામ વચ્ચોવચ્ચ રહેતી ‘સુરવો’ નદીમાં આજ વગર વરસાદે, વગર પાણીએ પૂર આવ્યાં હતાં…! નદીના બંને કાંઠાની વસતીમાંથી ટોળેટોળાં ઊમટતાં હતાં… એક ટોળું જવા માટે રવાના થયું, તો જઇને …
સોરઠના હૈયા ઉપર ભાદર વહે છે. સૂરજને અંજલિ છાંટતી જાણે કાઠિયાણી ચાલી જાય છે. કાળમીંઢ પથ્થરો વચ્ચે થઈને સૂરજનાં કિરણોમાં ઝલક ઝલક વહેતો એનો મસ્ત પ્રવાહ કાળા રંગના મલીરમાં …
‘દીકરા! કાંક સમજ, મને મેણાં બેસે છે, અરે મારી કૂખ લાજે છે.’ વીજપડી ગામની કોઇ એકાદ શેરીમાં, જૂના જમાનામાં દેશી નળિયાના બેઠા ઘાટના ખોરડામાં જનેતા એના દીકરાને ફોસલાવે છે, …
રાંડીરાંડ રજપૂતાણીને સાત ખોટનો એક જ દીકરો હતો. ધણી મરતાં ચૂડા દરબારે જમીન આંચકી લીધી હતી. ચૂડામાં તે સમયે રાયસંગજીનાં રાજ. “બાપુ!” લાજ કાઢીને વિધવા રજપૂતાણી દરબારની ડેલીએ ઊભી …
સાંજના ઓળા રાતના ખેતરના શેઢે આવીને ઊભા હતા. ખોટી થતા સૂરજને સાંજ જાણે કહેતી કે ‘મારો સમય થઇ ગયો છે. માટે દાદા! હવે તમારે ઘેર પધારી જાવ તો સારું. …
બોટાદ શહેરના શેઠ ‘ભગા દોશી’, જેની ફાંદ્યમાં ફેરવો ખોવાઈ ગયાનું કહેવાય છે. હકીકત આમ હતી: ભગા દોશી નહાવા બેઠેલા. પેટની ફાંદ્ય એટલી બધી મોટી અને એવી તો કૂણી, કે …
‘કેમ લાગે છે?’ ‘કંઇ સમજાતું નથી.’,‘છતાંય, તમારા અંતરમાં શું છે?’ ‘વિષાદ! ઘેરો વિષાદ! આખી સંસ્થામાં આવો તાવ કોઇ છોકરાને નથી આવ્યો.’, ‘હા… છોકરોય સંસ્થાનો હાથવાટકો પાછો.’ ‘એનાથી કંઇક વિશેષ …
વાતને આજ સત્તાવીશ વરસ થઈ ગયાં. સંવત 1955ની સાલમાં મોતી શેઠ નામે રાણપુરનો વાણિયો નાગડકાની વાટે ગોળ લેવા આવેલો. તે દી તેણે આ પ્રમાણે અક્ષરેઅક્ષર વાત કરી: આપા, થોડા …
એલા! આ સગરામો કેમ દેખાતો નથી? લીંબડી નરેશે પોતાના નોકર-ચાકરને પૂછ્યું : ‘ક્યાંય ગામતરે ગયો છે?’ ‘ક્યાંય ગામતરે નથી ગયો. જેમ છે એમ લીંબડીમાં જ છે.’ ‘તો કેમ અહીં …