અરે રામ ! આ શું થયું ? અરે દુષ્ટ દૈવ ! આ તારો શો કોપ ? અરે ભગવાન ! મેં શું કીધું કે મારા ઉપર આટલી ઉપરાઉપરી આફત આવી …
જ્યારે કામજવરથી પીડાયલે કરણ રાજા પોતાનું ધારેલું કામ પાર પાડવાના વિચારમાં બીછાના ઉપર તરફડીયાં મારતો હતે તે વખતે બહાર રાતનો અમલ ઉતરીને રાત તથા દહાડાની મર્યાદાની વચ્ચેનો તકરારી વખત …
આશ્વિન સુદ ૧૦ એટલે દશેરાની સવારે રાજાના દરબાર આગળ ભારે ગડબડ થઈ રહી હતી. ઘોડાવાળાઓ (રાવતો) દશેરાની સવારીને માટે ઘોડાને સાફ કરવામાં તથા તેને શણગારવામાં, મ્હાવતો હાથીને તે પ્રમાણે …
એકભાટના કવિત ઉપરથી જણાય છે કે ગુજરાતના એટલે ગુર્જ્જર દેશમાં સંવત ૮૦ર એટલે ઈ.સ. ૭૪૬ના વર્ષમાં એક શહેર સ્થાપવામાં આવ્યું હતું. મહા વદ સાતમ ને શનિવારે પાછલા પહોરના ત્રણ …
આજે પાંચ સો પાંચ સો વર્ષથી જેની કવિતા ગુજરાતના ઘેરઘેર ગવાય છે, ગામડાના અભણ ગાડા ખેડૂઓ જેનાં પ્રભાતિયાંનું રટણ કરે છે અને જેનાં સરળ છતાં અત્યંત ગહન તત્ત્વભર્યા કાવ્યોનો …
સંગ્રહાલયો આપણા ભવ્ય ભૂતકાળનો સમૃદ્ધ, સાંસ્કૃતિક વારસો છે. કોઈ પણ મહાનગરની સંસ્કૃતિ અને સંસ્કારિતાની સાચી ઓળખ ત્યાં આવેલા પુસ્તકાલયો અને મ્યુઝિયમો અર્થાત્ સંગ્રહસ્થાનોની સંખ્યા પરથી મળી શકે. આજે સંગ્રહસ્થાનોનું …
રાક્ષસ પોતાના મંદિરમાં ચિંતામાં નિમગ્ન થએલો બેઠો હતો. પોતાની આવી દુર્દશા શાથી થઈ એનો વિચાર સદાના નિયમ પ્રમાણે તેના મનમાં ચાલતો હતો, “હું આવો અંધ કેમ બની ગયો ? …
ચાણક્ય પોતાની પર્ણકુટિકામાં સિદ્ધાર્થક સાથે વાતચિત કરતો બેઠો હતો. સિદ્ધાર્થકે હમણાં જ તેને એક નવી ખબર આપી હતી અને તે સાંભળીને ચાણક્ય કાંઈક આશ્ચર્યમાં પડી ગયો હતો. તેની મુખમુદ્રામાં …
કાઠિયાવાડમાં એક કહેવત જાણીતી છે ‘લીધું લાકડું ને કીધું મેરાયું.’ અર્થાત્ – નાની વાતને મોટું સ્વરૃપ આપવું. વ્યવહારકુશળ બનીને વાતનો ત્વરિત નિર્ણય કરવો – પણ આ મેરાયું એટલે શું …
અદ્યાપિ રાક્ષસે પાટલિપુત્રનો ત્યાગ કર્યો નહોતો, એટલું જ નહિ, પણ તે ધૈર્યથી પાછો પોતાનાં સ્ત્રી અને બાળકોને લઈને પોતાના જ ઘરમાં જઈ રહ્યો હતો. ચન્દનદાસને જે સમયે ચન્દ્રગુપ્તે છોડી …
error: Content is protected !!