Category: Other
પિંડારાનું મૂળ નામ ‘દેવપુરી‘ છે જે શ્રી કૃષ્ણની દ્વારકા થી પણ પ્રાચીન છે . અહિં મહર્ષિ અગસ્ત્ય અને દુર્વાસા ના આશ્રમ હતા. મહાભારતમાં તેનો ‘પિંડારક‘ તિર્થક્ષેત્ર તરીકે ઉલ્લેખ છે. …
સિધ્ધરાજ સોલંકી, રાણકદેવીને ઉપાડીને ઉપરકોટમાંથી ચોરીછુપેથી નાસીને વઢવાણનો માર્ગ સાંધે છે, ત્યારે રણકે ગિરનારને આપેલો ઠપકો કોણ ભૂલી શકશે? ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો, મરતાં રા’ ખેંગાર, ખડેડી ખાંગો …
અશ્વપુજા અંતર્ગત કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન દ્વારા એક સંક્ષિપ્ત આલેખન બરવાળા(બોટાદ) કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર-અશ્વ પુજન ના અવસર પર…..(વર્ષ ૨૦૧૬) અશ્વ ને જોડી ને ઉચ્ચેઃશ્રવા, રૈવંતદેવ, હયગ્રવ, અશ્વિનીકુમાર …
ગઈકાલે એક કાર્યક્રમમાં શ્રી મહેશભાઈ સવાણીને મળવાનું થયું. આ એ મહેશભાઈ સવાણી જે દર વર્ષે પિતા વગરની દીકરીઓને પરણાવે છે અને લગ્ન કરાવ્યા બાદ એક પિતા તરીકે દીકરીની બધી …
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં જન્મેલા રવિન્દર કૌશિક રંગમંચના અદભૂત કલાકાર હતા. નાટકમાં એમને અપાયેલા પાત્રને એ રંગમંચ પર જીવંત કરતા. એકવખત લખનૌમાં રાષ્ટ્રિય કક્ષાના નાટયોત્સવનું આયોજન થયું હતું. રવિન્દર પણ પોતાની …
ભરૂચના કુંવર અને નવઘણ વચ્ચે લાગેલી હોડમાં નવઘણની જીત થતા ભરૂચમાં ચારેબાજુ હર્ષ ઉલ્લાસનો માહોલ જોવા મળતો. ભરૂચ વાસીઓનો ઉત્સાહ જોઈ રાજા પદ્મનાભે રાજકુમારે આપેલ વચન નીભાવતા કુંવરીના લગ્નની …
યરવડા જેલમાં ગાંધીજી, સરદાર અને બીજા કેટલાક કાર્યકરો બેઠા બેઠા જુદા જુદા વિષયો પર ચર્ચા કરી રહ્યા હતા. આ ચર્ચામાં ભારત સ્વતંત્ર થયા પછી દેશનો વહીવટ કેમ ચલાવાવો એ …
નાગપુરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાની અને અભય નામના બે સહઅભ્યાસીઓ એકબીજાના પ્રેમમાં પડ્યા. ભણવામાં બંને ખૂબ હોશિયાર. અભયને ત્રણ અને રાનીને એક ગોલ્ડમેડલ મળ્યો હતો જે તેઓની તેજસ્વિતાનો …
મને ગઈકાલે એક ઓળખીતા ભાઈનો ફોન આવ્યો. મને કહે ‘સાહેબ મારી દીકરીની સગાઇ કરવી છે જો કોઈ અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટનો સારો છોકરો હોય તો ધ્યાનમાં રાખજો.” મેં …
જામનગર જીલ્લા ના કાલાવડ તાલુકામાં ચકલીના માળા જેવડું ધુળસીયા ગામ આવેલું છે. જ્યાં આઈ શ્રી વરૂડી માં નું દિવ્યમંદિર આવેલું છે. જે કાલાવડ થી 12 કિલોમીટર અને જામનગર થી …