Category: સ્ટોરી

Jesal jadeja Story
ઈતિહાસ

કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા

જેસલ જાડેજાની આખા કચ્છમાં હાક હતી. લોકો તેના નામથી થરથર કાંપતા હતાં. કહેવાતું કે કચ્છની ધરતીનો કાળુડો નાગ એટલે જેસલ જાડેજા. પણ એકવાર ભાભીના કડવા વેણે આ જાડેજાના…

સ્ટોરી

સાચો સંન્યાસી કોને કહેવાય ? વાંચો આ સત્યઘટના 

સૌરાષ્ટ્રના જેતપુર પાસે પીઠડીયા ગામમાં બ્રહ્યનિષ્ઠ સંતશ્રી નિત્યાનંદજીની સમાધિ આવેલી છે. એક વખત સ્વામી પ્રકાશાનંદજી પીઠડીયા તેમને મળવા આવ્યા. બે સંતોના મિલનથી પીઠડીયાની ધર્મપ્રેમી જનતા ખૂબ રાજી થઇ.…

શ્રી અંબાજી માતાની પ્રાગટ્ય કથા
ઈતિહાસ

શ્રી અંબાજી માતાની પ્રાગટ્ય કથા

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલું અંબાજી 51 શક્તિપીઠ પૈકીનું એક પરમ પવિત્ર શક્તિપીઠ છે. ગુજરાત અને દેશના લાખો-કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું પ્રતીક અંબાજી, જેમનાં મંદિરની મુલાકાતે રોજ સેંકડો…

સ્ટોરી

બીજાને ખુશ કરવા એ સૌથી મોટુ સુખ છે. 

બે પુરુષો ગંભીરપણે બીમાર હતા અને બેઉને એક જ રુમમાં રાખ્યા હતાં.. એક માણસને તેના ફેફસામાંના પ્રવાહી કચરાના નિકાસ માટે દર બપોરે એક કલાક માટે તેમના પલંગ માં…

varudi ma temple history
Other

આઈ શ્રીવરૂડી માંની પ્રાગટય કથા

જામનગર જીલ્લા ના કાલાવડ તાલુકામાં ચકલીના માળા જેવડું ધુળસીયા ગામ આવેલું છે. જ્યાં આઈ શ્રી વરૂડી માં નું દિવ્યમંદિર આવેલું છે. જે કાલાવડ થી 12 કિલોમીટર અને જામનગર…

history-of-ranchhodraiji-temple
Other

ડાકોરના રણછોડરાયજી ભગવાનની પ્રાગટ્ય કથા અને સંપૂર્ણ ઇતિહાસ

ગુજરાત રાજ્યમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર ડાકોરમાં આવેલું છે જે શ્રદ્ધાળુઓ માટે યાત્રા ધામ છે. ભગવાન રણછોડરાયજીનું નામ એ અપભ્રંશ થયેલું નામ છે. અર્થાત્ રણમાં જે શૂરવીર હોય તેને રણ:શૌડ…

khodiyar-maa-history
સ્ટોરી

આઈ શ્રી ખોડીયારમાં ની પ્રાગટ્ય કથા

શ્રી ખોડિયાર માતાજીનાં પ્રાગટય અંગેની જે કથા મળે છે તે મુજબ મહાદેવના વરદાનથી 1200 વર્ષ પૂર્વે મા ખોડલ અવતર્યા હતા. આશરે  ૯ થી ૧૧મી સદીની આસપાસના સમયની વાત…

સ્ટોરી

ચાંદીનો સિક્કો કે તાંબાનો સિક્કો ? – સમજવા જેવી બોધકથા

એક દયાળું રાજા હતો. આજે એમનો જન્મદિવસ હતો. રાજાએ પોતાના જન્મદિવસે એક નિર્ણય કર્યો કે અત્યારે મારે એક સામાન્ય માણસ તરીકે ભગવાનના મંદિરે ચાલીને દર્શન કરવા જવુ છે.…

ઈતિહાસ

શ્રી હિંગળાજ માતાજી – બલૂચિસ્તાન

હિંગલાજ માતા મંદિર પાકિસ્તાનમાં આવેલા બલૂચિસ્તાન પ્રાંતની રાજધાનીના શહેર કરાચીથી 250 કિ.મી. ઉત્તર-પશ્ચિમ દિશામાં હિંગોલ નદીના તટ પર લ્યારી તાલુકા (તહસીલ)માં આવેલા મકરાણાના તટીય ક્ષેત્ર હિંગલાજ ખાતે સ્થિત…

સ્ટોરી

આ સ્ટોરી તમને એક લાઈફ લેશન તો શીખવાડશે જ

એક વખત ચોમાસાની મોસમમાં અતિવરસાદને કારણે પુર આવ્યુ. પુરના પાણી એક ગામમાં ઘુસ્યા અને ગામલોકો પોતાનો જીવ બચાવવા માટે ગામ છોડીને સલામત સ્થળે જવા રવાના થયા. ગામની ભાગોળે…

ટૅગ્સ

૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન (43)અજાણી વાતો (130)અષ્ટવિનાયક (9)આગમવાણી (2)આજનો દિવસ (1)ઇતિહાસના પાનામાં (1)ઈતિહાસ (144)ઐતિહાસિક સ્થળો (1)કરણ ઘેલો (16)કાઠીયાવાડ (70)કુરબાનીની કથાઓ (20)ક્રાંતિકારી (2)ગુજરાતની ગરિમા (33)ગુજરાતનો ઇતિહાસ (93)ગ્રામ્ય જીવનના સ્તંભ (45)ચાવડાયુગ (9)જયંતિભાઈ આહીર (4)જયમલ્લ પરમાર (1)જીવન ગાથા (5)જોરાવરસિંહ જાદવ (132)જ્યોતિર્લીંગ (5)ઝવેરચંદ મેઘાણી (180)ડોશીમાંની વાતો (5)તહેવાર નો ઇતિહાસ (13)દાદાજીની વાતો (5)દોલત ભટ્ટ (44)ધાર્મિક (13)ધાર્મિક સ્થળો (3)નવદુર્ગા (9)નાનાભાઈ જેબલિયા (37)પાળિયા કથા (75)ભગવાન (16)ભારતનાં અદભૂત શિલ્પો (9)ભારતના રાજવંશો (13)ભારતનો ઈતિહાસ (11)ભારતનો ભવ્ય મંદિર વારસો (37)મંદિર (155)મહા સતીઓ (5)મહાન ઋષિઓ (20)મહાપુરુષો (26)યાત્રા ધામ (6)રા' ગંગાજળિયો (31)રાજવીઓ (1)લોક સાહિત્ય (115)લોકવાર્તા (156)વીર કથાઓ (4)વીર પુરુષો (60)વીરાંગનાઓ (10)વ્યક્તિ વિશેષ (2)શિવ મંદિર (27)શૈલેશ સગપરીયા (7)સંત દેવીદાસ (32)સંતો (29)સિધ્ધરાજ જયસિંહ (19)સોરઠ ના સંતો (46)સોરઠી બહારવટિયા (30)સોલંકીયુગ (22)સૌરાષ્ટ્ર (8)સૌરાષ્ટ્રની રસધાર (88)સ્ટોરી (10)