Category: લોક કથાઓ
ભારતની સુજલામ્ સુફ્લામ ધરતી પર આઝાદીની ઉષાએ અજવાળાં પાથર્યા એ અરસાની આ વાત છે. એ કાળે દેશમાં ૬૦૦ ઉપરાંત રજવાડાંઓના રાજ અમર તપતાં હતાં. આ રાજવીઓમાં પોતાના રાજ્યમાં રાજકવિ, …
ચંદ્રનું પ્રતિબિંબ ઝીલતા જલતરંગ જેવી સૌદર્ય વિભાને વેરતી વનિતાના અંતરંગ જેવી સંધ્યા સરી રહી છે. સપ્તરંગી વન્યુષ્ય તાણીને મેઘરાજા ઘડીક પોરો ખાઈ ગયો છે. પાગરાળ કાપાવાળા પહેલી વીશીના કામણગારા …
(દુહા) હાતમ છે એ હિન્દનો સખાવતો શાહ, મીઠો જાણે માળવો, વિશ્વ વદે છે વાહ. શોભાવ્યો સૌરાષ્ટ્રને મેળવ્યું મોટું માન. ગુણવંતા ગોવિંદજી હૈયે નોતું ગુમાન. દ્વારકાના દરબારમાં બેઠેલું વરવાળા ગામ. …
તાજાં ઊગેલા ફૂલના ટચૂકડા દડૂલા જેવા દેવળિયા ગામ પર આવું આવું કરતો હેમંતનો સૂરજ સુરખીઓ લઈને ઊગ્યો… ઊગીને ઊંચો ચડ્યો… રંઘોળી નદીનો રળિયાત ભર્યો આખો કાંઠો, આસો માસના દશેરાનો …
સિદ્ધચોરાસીના બેસણા સમા ગિરનાર પાસે સામી ન સમાય એટલી, હજારો વરસની આવી કથનીઓનો મોટો અંબાર છે…! દામોદરકુંડના શીતલ પાણીમાં આગમનના આરાધકોનાં ખંખોળિયાં ખવાતાં હોય. બરાબર એવી વેળાએ દામોદરકુંડના કાંઠા …
સૌ ને બપોરા કરાવીને પાંચાળની ચોડી ભોમકા ઉપર સૂરજ મહારાજ સવારથી બપોર સુધીનો હિસાબ લખવા આકાશને અડીએ અટક્યા હતા…પોતાના છાંયડાને ખોળામાં લઇને, પાંચાળ મલકનાં આછાંપાછાં ઝાડવાં તડકાના પડાળને માથા …
આ વીર, પીર જોગણિયુનું કમઠાણ છે શું ? લોકજીવનમાં વિવિધ પીરો અને ૬૪ જોગણિયુંની પૂજા જાણીતી છે એમ બાવન વીરો પણ જૂના કાળથી પૂજાતા આવ્યા છે. જૈનોમાં પણ માણિભદ્રવીર …
#वागड_नु_लोक_साहीत्य गृप પરમાર કુળ ના મુંજાજી પરમાર ઉજ્જૈન માં રાજય કરતા હતા. દિવસ-રાત રૈયત નુ હિત ઈચ્છતા એવા. પ્રજાવત્સલ એવા પરાક્રમી પરમાર મુંજાજી ના પરિવાર માં પહેલી ધર્મપત્ની ની …
ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડ સાધુ-સંતો, મહાત્માઓ, ઓલિયા પીર-પીરાણાં, શૂરાઓ-સતીઓ અને ભક્તોની ધરતી ગણાય છે. જૂનાકાળથી એમના જીવન સાથે જોડાયેલી કંઈક કિંવદંતીઓ, કથાઓ, દંતકથાઓ, પરચા અને ચમત્કારોની વાતો લોકમુખે સાંભળવા …