Category: યાત્રા ધામ
જતીપુરા વૈષ્ણવોનું તીર્થ છે અહીં બારે માસ લીલી પરિક્રમા થાય છે. ભાદરવા મહિનો આ પરિક્રમા માટેનો શ્રેષ્ઠ મહિનો છે. ભગવાન બાલકૃષ્ણલાલો ૭ વર્ષની વયે ગોવર્ધન પર્વત ઉચકી એક ક્રાંતિ …
રામેશ્વરમ્ જ્યોતિર્લિંગ ભગવાન શ્રીરામચંદ્રજી તથા મહાદેવ શિવજીની ઉભય મહિમાને જીવંત રાખતું દેશભરનું પ્રમુખ તીર્થ છે. સમુદ્ર તટે આવેલું રામેશ્વરતીર્થમ્. આજકાલતો સમુદ્ર સેતૂના રાજકારણથી તે વિશેષ ચર્ચામાં છે. પરંતુ આપણે …
હિમાલયે તું કેદારમ્ સ્કંદપુરાણ અનુસાર ભગવાન શિવજી પાર્વતીજીને કહે છે, ‘આ કેદારનાથ સ્થાન એટલું જ પ્રાચીન છે જેટલો કે હું છું, મારા વડે જ આ સ્થાન પર સૃષ્ટિ રચના …
ભારતની પવિત્ર નદીઓમાં જેની ગણના થાય છે. જેના દર્શન માત્રથી જ પાવન અને પવિત્ર થઇ જવાય છે. આમ તો ભારતની બધી નદીઓનું મૂળ એ દર્શનીય સ્થાન છે જ. પ્રાકૃતિક …
રાજસ્થાન એ કૂળદેવીઓ અને માતાઓના સ્થાનકો અને શિલ્પ સ્થાપત્યનું રાજ્ય છે. દરેક માતાઓને તેનો આગવો ઈતિહાસ અને અમુક વિશિષ્ટ લાક્ષણિકતાઓ હોય છે. એમની કહાની પણ બહુજ દિલચશ્પ હોય છે. …
જે હિમાલય હરિદ્વારથી દૂર ફેલાયેલો નજરે પડે છે. એ હિમાલય ઋષિકેશથી નજીક જ લાગે છે. કારણકે હિમાલયની શરૂઆત જ અહીંથી શરુ થાય છે. આમ તો ચારધામની યાત્રામાં ગંગોત્રી -યમુનોત્રી અને …
હિમાલયમાં યાત્રા કરતા પ્રકૃતિનું દર્શન મહત્વનું છે. ઊંચા પહાડો એમાં ઉગતાં ઊંચા ઝાડો, પગથીયા જેવાં ખેતરોમાં થતી ખેતી, ગઢવાલ પ્રદેશ અને ગઢવાલી પહેરવેશ આ બધું માણવાની અને જોવાની કહો …
જીંદગીમાં ગમે ત્યાં ફરો ગમે ત્યાં જાઓ પણ જોવાની ફરવાની અને ભાવવિભોર થવાની જે મજા હિમાલયમાં છે એવી બીજે ક્યાંય નથી. હિમાલય જોતાં એમ લાગે કે બાકીના પહાડો તો …
error: Content is protected !!