Category: કાઠીયાવાડ
કાઠી કોમ અતિથિ માટે મરી પડે છે. તેઓને ત્યાં આવનારને આશરો અને ભોજન બંને મળે છે. પવિત્ર દેવતાઈ ભૂમિ- ભારતના પશ્ચિમ કાંઠે ઉત્તર દિશામાં આનર્ત રાજાની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ …
એક દિ’ કોઈ અદાવતીઆએ રાજકોટની કોઠીમાં જઈને ગળકોટડીના કાઠી દરબાર જગાવાળાની વિરૂદ્ધ કાન ભંભેરણી આદરી. ગોરો અમલદાર માંજરી આંખ્યું ફાડીને વાત કહેનારની માથે મીટ માંડી ગુજરાતી જબાન પકડે છે …
નાગેશ્રીમાં કાંથડ વરુ કરીને દરબાર, નાગશ્રીમા અડધો ભાગ અને પોતાના બીજાં પાંચ ગામ : બારમણ, સમઢીયાળ, રાવકી, પાટી, અને નેસડી. પડોશમાં દંતા કોટીલા જેવાની ભીંસ, બીજી બાજુ ભાવનગરના મહારાજ …
અનેક યુધ્ધો અને સ્થંળાતંરો વેઠી ને સૂર્ય ની એકનિષ્ઠ સાધના સાથે જીવન મા કલા તત્વો પચાવનાર કાઠી દરબાર સમાજ ઘર શણગાર થી માંડી નાની મોટી બાબતો માં કંઇક અનોખી …
ઢસા ના આપા રામવાળા ને હૈયે આજ અજંપો છે. આમ કોઈ વાત નું દુઃખ નથી. ધીંગી ખેડ છે. પાંચ કંધોતર દીકરા છે. માલ-ઢોર છે. આપા ને એની આખ નુ …
કાઠીયાવાડ મા કોક દિ ને એય ભુલ્યો ય પડજે ભગવાન, પછે થાજે મારો મેમાન…એ તને સરગે ય ભુલાવુ શામળા!! કાઠીયાવાડ ના સંસ્કાર, વિવેક ભગવાન ને પણ સ્વર્ગ ભુલાવી દે …
ગુંદાના દરબાર ભાણ પટગીરની જમીન અંગ્રેજોએ હડપ કરી લીધી એટલે તેમણે અંગ્રેજ સરકાર સામે બહારવટું આદર્યુ. કાળો બોકાસો બોલાવ્યો અને અંગ્રેજોની ઊંઘ હરામ કરી દીધી. પટગીરને પકડવા અંગ્રેજ સરકારે …
error: Content is protected !!