Category: કાઠીયાવાડ
હમીદખાન મૂળ પેશાવરનો, પણ રાણપુરમાં સૌ સિપાઈઓનો જમાદાર. ઊંચું પડછંદ શરીર, ઘાટાં દાઢી-મૂઢ, ઉફરી થયેલી મોટી આંખો, ગોળમટોળ કાંડાં અને હૈયાનો સાબૂત આદમી. અળાઉના ધણી લુણવીર ખાચરનો દિલોજાન મિત્ર…વાર-તહેવારનો …
વિનય વડે ઢંકાયેલી મદભર માનુનીના ગુલાબી ગાલ જેવા ઉગમતા આભમાં ઉજાસ ઉઘડી રહ્યો છે જેને પાર્વતીના પ્રાણનાથ વિના બીજામાં ભરોસો નથી એવા માળેશ્વરદાદા ના ભક્તની ભક્તિ જેવી ભભક ઉઠી …
“કાં દરબાર! પધારો પધારો! આતુરતાથી વામનસ્થળીના એક વણિક વેપારીએ મંગલપુરના ગરાસિયાને પોતાની દુકાનમાં આવવા વિનંતી કરી. “શેઠ, જરા સવા શેઠને મળી આવું.” “બાપુ! ખુશીથી સવા શેઠને ત્યાં જજો, પણ એ જ શેઠ વિષે આપના …
જાફરાબાદ તાલુકાના ગામ હેમાળની મધ્યમાં રાણીંગભાઈ વરૂની મેડીને ઉત્તરાદે કરે બજારમાં ત્રણ ખાંભી ને એક ચગો છે. પ્રથમ ખાંભી સં. ૧૮૭૨ની જે વરૂ દાના હમીરની છે. જેમને હેમાળમાં જાગીર …
ગોહિલવાડમાં ગીરકાંઠાનું રાજુલા ગામ છે . ત્યાં ત્રણ – ચાર ગાઉ ઉપર સરોવરડું નામે નાનું ગામડું છે. અસલના કાળમાં ત્યાં આ સવિયાણા નામનું નાનું શહેર હતું. વાળા રજપૂતોનાં ત્યાં …
પ્રાગઃઈતિહાસની રચના ભૂતકાળના દ્રવ્યગત સાધનોને આધારે થાય છે. સૌરાષ્ટ્રમાં માનવજીવનની અવસ્થા અંગે રંગપુર ખાતે જે અવશેષો મળે છે તે ઉપરથી જણાય છે કે નગરજીવનની અવસ્થાએ પહોંચેલા લોકો સિંધમાંથી સૌરાષ્ટ્રમાં …
એક કાળે ભારતના ભૂખંડ સાથે આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના ભૂમિખંડો. જોડાયેલાં હતાં. ધરતીકંપો ને જવાળામુખી પ્રપાતોને કારણે આફ્રિકાખંડ અને ઓસ્ટ્રેલિયા-ખંડ છૂટા પડયા, પરિણામે ભારતની ભૂગોળે કેટલાંય પરિવર્તનો અનુભવ્યા. સૌરાષ્ટ્રમાં આદિમાનવ …
જૈન ગ્રંથોમાં વર્ણન છે કે પ્રથમ તીર્થંકર ઋષભદેવના જયેષ્ઠા ચક્રવર્તીએ સંઘ કાઢી શત્રુજ્ય, ગિરનારની યાત્રા કરવા સૌરાષ્ટ્રમાં પ્રવેશતાં જ સોમયશાએ કહ્યું કે “આ સૌરાષ્ટ્ર દેશ, લોકો તથા અહીં વસનારા …
સોરાષ્ટ્ર ધરણીને વંદન-અર્ધ્ય અર્પણ કરતાં લોકકવિએ દોહો કહયો છે કે સતીને શૂરની માતા, સંતને ભકત પ્રસૂતા, કેસરી સિંહની જનેતા, નમન સૌરાષ્ટ્ર ધરણી. ભારતના પશ્ચિમ કિનારે ૨૦”.૪૦ થી ૨૩.૨૫” ઉત્તર …
પીંગળશીભાઈ ગઢવી સુપ્રસિદ્ધ કવિ, લેખક અને કલાકાર – કંઠ, કહેણી અને કલમ જેનામાં ત્રિવેણી સંગમ થઈને વહે છે, જેણે પંદર-સોગ કવિતા વાર્તાના ગ્રંથોની ગુજરાતને ભેટ આપી છે તેવા શ્રી …