Category: ઈતિહાસ
આમ તો ભારતમાં ૬ બ્રહ્માજીના મંદિરો છે પણ એમાં ખાસ મહત્વનું અને સૌથી પુરાણું કોઈ મંદિર હોય તો તે છે પુષ્કર સ્થિત બ્રહ્માજીનું મંદિર. ભારતના ૬ બ્રહ્માજીના મંદિરોમાં એક …
શુરા, ભક્ત, સંત, સાધુ અને સતીઓને જન્મ દેનાર સૌંજન્યવંતી સૌરાષ્ટ્રની પુણ્યકારી ભૂમિમાં ગોહિલવાડ પંથકમાં રોહિશાળા ગામમાં માદા શાખાના ચારણો રહેતા હતાં. માદા ચારણો માં મામૈયા નામે અતિ ભક્તિનિષ્ઠ ચારણ …
ભારતમાં મહાકાલની નગરી તરિખે પ્રખ્યાત થયેલ ઉજ્જૈન નગરી આવેલી છે. જે હાલ મધ્યપ્રદેશમાં આવે છે. અહીં અશંખ્ય મંદિરો આવેલા છે જેથી આ નગરીને મંદિરોની નગરી તરીકે પણ ઓળખાય છે. …
હલ્દીઘાટીના ખુંખાર યુધ્ધથી માંડીને રાજસ્થાનની ભુમિ પર જેટલાં પણ યુધ્ધ લડાયાં છે એ બધાં રાજપુતોએ “જય એકલિંગ !”ના જયઘોષ સાથે દુશ્મનોને રગદોળ્યા છે. માત્ર આ એક જયઘોષની સાથે રાજસ્થાનના …
✽ તુળજા ભવાની ✽ મહારાજા છત્રપતિ શિવાજીના કુળદેવી એટલે તુળજા ભવાની….! તુળજા ભવાની એ આદ્યશક્તિ અંબાનું જ એક સ્વરૂપ છે. જેના મુળમાં જગતજનની માતા પાર્વતી સમાયેલા છે. તુળજા ભવાનીની …
ભગવાન વિશ્વકર્માને વિશ્વના અનન્ય સ્થપતિ માનવામાં આવે છે.તેણે કરેલા બાંધકામના નિર્માણો પુરાણો અનુસાર બેજોડ હતાં.વિવિધ ઓજારોના જન્મદાતા પણ વિશ્વકર્માને માનવામાં આવે છે.ખેડુત અને લુહારના ઓજારો વિશ્વકર્મા દ્વારા નિર્મિત થયા …
કાલિદાસ ! એક એવું નામ કે જેને કારણે આજે ભારતમાં સંસ્કૃત ભાષા નષ્ટપ્રાય હોવા છતાં પણ ટકી રહી છે. વિશ્વના સાહિત્યરૂપી આકાશમાં કાલિદાસની પ્રતિભાવાન તેજસ્વીતા આગળ ટકી શકે એવો …
પિંડારાનું મૂળ નામ ‘દેવપુરી‘ છે જે શ્રી કૃષ્ણની દ્વારકા થી પણ પ્રાચીન છે . અહિં મહર્ષિ અગસ્ત્ય અને દુર્વાસા ના આશ્રમ હતા. મહાભારતમાં તેનો ‘પિંડારક‘ તિર્થક્ષેત્ર તરીકે ઉલ્લેખ છે. …
અફીણના વાઢ જેવી સોરઠ ધરામાં ભાદર નદીના દખણાદા કાંઠા ઉપર ધૂળિયા ટીંબા માથે છત્રાવા નામનું ગામડું. આ ગામની સીમમાં ઉપરવાસના પ્રદેશમાંથી જમીનનો બધો રસક્સ ચોમાસાનો છેલપાણીના પ્રવાહ સાથે ઢસડાઇને …
સિધ્ધરાજ સોલંકી, રાણકદેવીને ઉપાડીને ઉપરકોટમાંથી ચોરીછુપેથી નાસીને વઢવાણનો માર્ગ સાંધે છે, ત્યારે રણકે ગિરનારને આપેલો ઠપકો કોણ ભૂલી શકશે? ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો, મરતાં રા’ ખેંગાર, ખડેડી ખાંગો …