Tag: ભારતનો ભવ્ય મંદિર વારસો
કાફિર કોટ મંદિર એટલે મહાન ભૂતકાળની છેલ્લી નિશાની.. ૧૧મી સદીમાં ગઝનીના મહમૂદના આક્રમણ પહેલા, અફઘાનિસ્તાનમાં કાબુલ શાહી તરીકે ઓળખાતા શૈવ હિંદુ રાજવંશનું શાસન હતું. અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ નજીક ખૈબર પખ્તુનખ્વા …
આ મંદિર કિલ્લામાં સ્થિત છે. જર્જરિત હાલતમાં છે પણ જોતાં જ તમને શરણેશ્વર મહાદેવની યાદ આવી જાય તેવું જ છે. કોઈ શિલ્પસ્થાપત્ય નથી તેમ છતાં તે મંદિર સ્થાપત્યની દ્રષ્ટિએ …
અષ્ટધાતુ મહાઘંટાથી બનેલું વિશ્વનું સૌથી મોટું અને ૩૭૦૦ કિલો વજન ધરાવતો અષ્ટધાતુ નિર્મિત મહાઘંટ શ્રી અષ્ટમુખી પશુપતિનાથ મહાદેવ મંદિર મધ્યપ્રદેશના મંદસૌરમાં લગાવેલો છે. ભારતમાં કોઈ પણ મંદિરમાં આટલો ભારે …
અહોબિલમ આંધ્ર પ્રદેશના કરનૂલ જિલ્લામાં પૂર્વીય ઘાટની પહાડીઓમાં, ચેન્નાઈથી લગભગ ૪૦૦ કિમી ઉત્તર-પશ્ચિમમાં સ્થિત છે. મંદિરમાં ભગવાન નૃસિમ્હાના નવ મંદિરોનો સમાવેશ થાય છે જે ૫ કિ. મી. સર્કલની આસપાસ …
ભારતમાં આશરે ૫ લાખથી પણ વધુ મંદિરો એવાં છે જે એની મહત્તા અને સ્થાપત્યકાલને કારણે મશહૂર હોય. એમાં આ ચતુર્ભુજ મંદિરો પણ ભારતમાં ઘણા છે. રાજસ્થાનમાં પણ એક ચારભુજાજી …
૧૫મી સદીનું વિજયા વિઠ્ઠલ મંદિર🚩 હમ્પીમાં વિઠ્ઠલ મંદિર અથવા વિઠ્ઠલ મંદિર એ એક પ્રાચીન સ્મારક છે જે તેની અસાધારણ સ્થાપત્ય અને અજોડ કારીગરી માટે જાણીતું છે. તે હમ્પીની સૌથી …
વિદ્યાશંકર મંદિર કર્ણાટકના ચિકમગલુર જિલ્લાના પવિત્ર નગર શૃંગેરીમાં આવેલું છે. તેના ધાર્મિક મહત્વ ઉપરાંત મંદિર સ્થાપત્યના ઉત્સાહીઓ માટે આંખ ખોલીને જોવા જેવું છે કારણ કે તે હોયસાલા શૈલી સાથે …
ચૌસઠ યોગિની મંદિર અથવા ચોસઠ યોગિનીઓ ઘણીવાર આદિશક્તિ મા કાલીનો અવતાર અથવા ભાગ છે. ઘોર નામના રાક્ષસ સાથે લડતી વખતે માતાએ ચોસઠ અવતાર લીધા. એવું પણ માનવામાં આવે છે …
ત્રિસ્થળ પ્રવાસનું છેલું અને બહુજ સરસ સ્થાન એટલે ઐહોલ મંદિર સમૂહ. કુલ ૧૨૫ મંદિરો છે અહીંયા ના જાઓ તો જરૂર અફસોસ થાય એવાં શિલ્પસ્થાપત્યો છે અહીંયા. આ સ્થળની મુલાકાત …
ઐહોલ ઉત્તર કર્ણાટક (ભારત)માં ચોથી સદીથી બારમી સદી સુધી પ્રાચીન અને મધ્યયુગીન યુગના બૌદ્ધ, હિંદુ અને જૈન સ્મારકોનું ઐતિહાસિક સ્થળ છે. ખેતરોની જમીનો અને રેતીના પત્થરોની ટેકરીઓથી ઘેરાયેલા એક …
error: Content is protected !!