Tag: પાળિયા કથા
‘અમારો આ પંથક ‘નાઘેર’ ગણાય. ના ઘેર એટલે ઘેર નથી… બીજો અર્થ આ પંથકમાં નાઘોરીના રાજ હતાં એવો પણ થઇ શકે. પણ એની વાત પછી. આ પાળિયો જુઓ, આ …
લાઠીના પાદરમાં ભાતીગળ પાથરણાં પથરાણાં છે. પાથરણાં ઉપર ડાયરો જામ્યો છે. કસુંબા ઘૂંટાઇ રહ્યા છે. સૂરજનારણના સમ દઈને કસુંબાના આડા ધ્રોબા અપાઇ હ્યા છે. ઢોલ ઢબૂકે છે. શરણાયુંના સૂર …
આશરે ત્રણસો વરસ પહેલાં, પાલિતાણાની ગારિયાધારવાળી ગાદી ઉપર કાંધાજીના કુંવર સવાજી ગોહિલ રાજ કરતા હતા. અઢારેક વરસની અવસ્થા હતી. લોહીના ટીપેટીપામાંથી જુવાની પોકાર કરતી હતી, ‘મને મરવા દે; મોતની …
અરવલ્લીની ડુંગરગાળીઓમાં રાજસ્થાનમાં જ્યાં પવિત્ર પુષ્કરતીર્થ આવેલું છે, ત્યાં થોડી સદી પૂર્વે એક રાજપૂત કિશોર બકરાં ચારતો હતો. મૂછનો દોરો હજી ફૂટી રહ્યો હતો. પ્રચંડ દેહકાઠી, વિશાળ ભાલ અને …
આ સંસારની અંદર ભાઈબંધો તો કંઈક ભાળ્યા. પ્રાણને સાટે પ્રાણ કાઢી દેનારેય દીઠા. પણ જુગજુગ જેની નામના રહી ગઈ એવા બાર એકલોહિયા દોસ્તો તો સોરઠમાં આંબરડી ગામને ટીંબે આજથી …
error: Content is protected !!