તે દિ’ ઝાલાવાડની હથેળી જેવી સપાટ ધરતી શેષાભાઇના ચાંગીઆ ઘોડાના ડાબાથી ધમધમી રહી હતી. ધ્રાંગ્રધા રાજ્યના કલેવર જેવા ગામડા ધમરોળાતા હતા. શેષાભાઇની શૂરવીરતાનો તાપ હળવદ ધ્રાંગ્રધ્રાના ધણી ગજસિંહજીથી ઝાઝો …
જેની વાણી સરસ્વતીથી પણ શાણી છે એવી સુંદરીને પામવાનું પ્રારબ્ધ પ્રાપ્ત કરનાર પુરુષના ભાલ જેવો ભાણ ઉગમણા આભને આંગણે ઝગારા મારી રહ્યો છે. પુરૂષના કઠોર જીવન પર સ્નેહનું સામ્રાજ્ય …