Category: લોક સાહિત્ય
આંધળી માનો કાગળ રચના એટલી બધી કરૂણ હતી કે પછીથી ઈન્દુલાલ ગાંધીએ દીકરાનો જવાબ પણ લખ્યો અને એ પણ એટલો જ લોકપ્રિય થયો હતો. એ પછી મોહનલાલ નાથાલાલ અને …
લોકજીવનમાં હાસ્યરસનો ટુચકો કહેવાય છે. ગામડાગામનો એક દુધમલિયો જુવાનિયો નવોસવો ભૂવો થયેલો. નવરો બળિદયો મોરચ ખૂંદેતે એમ અમથો અમથો ધૂણ્યા કરે. એક દી સવારના પહોરમાં ફળિયા વચાળે ખાટલો નાખીને …
પ્રાચીન ભારતીય શાસ્ત્રોમાં ૧૪ વિદ્યા અને ૬૪ કળાઓ સુપેરે વર્ણવાઇ છે. લોકવિદ્યાના જાણતલોની શોધયાત્રા દરમ્યાન મારી જાણકારીનું પાણી માપવા અમારા મોહનભાઇ પાંચાણીએ મારી આગળ એક દૂહો રમતો મૂક્યો. ‘બાપુ …
આજે ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડના ગામડાનું લોકજીવન યંત્રયુગની આંધીમાં ઉડાઉડ કરવા માંડયું છે. ભૌતિક સવલતોમાં આળોટવા માંડયું છે. પરિણામે ગામડાંની મૂળ સંસ્કૃતિ આથમવા માંડી છે. આપણે એને વિકાસના રૂપાળા …
ગુજરાતનાં હેરિટેઝ સ્મારકો અને વિખ્યાત પ્રવાસન સ્થળોને વિશ્વના નકશા ઉપર મૂકી આપવાની રાજ્ય સરકારની એક યોજના ‘ખૂશ્બુ ગુજરાતકી’ દ્વારા જૂનાગઢમાં આવેલ પુરાતત્ત્વીય સ્મારકો અશોકનો શિલાલેખ, ઉપરકોટની બૌદ્ધ ગુફાઓ, બાવા …
થોડાં વરસોપૂર્વેની આ વાત છે. એક ગોરો યુરોપિયન ભારતીય સંસ્કૃતિના અભ્યાસ અર્થે ગિરના ડુંગરાની ગાળિયું ને જંગલ-ઝાડિયુંમાં ભમતો હતો. મારગ માથે એક રબારી જુવાનડાના ગહેકતા ગળામાંથી નીકળતી સરજુની સરવાણી …
કાલિદાસ ! એક એવું નામ કે જેને કારણે આજે ભારતમાં સંસ્કૃત ભાષા નષ્ટપ્રાય હોવા છતાં પણ ટકી રહી છે. વિશ્વના સાહિત્યરૂપી આકાશમાં કાલિદાસની પ્રતિભાવાન તેજસ્વીતા આગળ ટકી શકે એવો …
સાત ખોટ ના એકના એક લાડકાની લાશ જોતાં બારોટણ નું કાળજુ વાંસ ફાટે એમ ફાટી પડ્યું ‘મારા બાપ ! મારા આધાર !’ અને મરેલા દીકરાને જનેતા વળગી પડી. આખા …
error: Content is protected !!