Category: નવલકથા
કૂકડો બોલ્યો હતો. ઉગમણા આભમાં લાલ શેડો ફૂટી હતી. પંખી જાગ્યાં હતાં. ત્યાં મારતે ઘોડે અસવાર આવ્યો. એ વધામણી લાવ્યો હતો : ‘બર્બરકજિષ્ણુ ગુર્જરપતિ મહારાજ સિદ્ધરાજ જયસિંહ નજીકમાં જ …
દીકરાએ તો દેશમાં ડંકો દીધો. બાપદાદાના વખતથી સોરઠ સાથે ઝઘડો ચાલતો હતો. પાડા-પાડી લડે ને ઝાડનો ખો નીકળે, એમ સોરઠ-પાટણના રાજાઓના ઝઘડામાં પ્રજાને ઘણો ત્રાસ પડતો. સોરઠ જિતાયું ને …
પનઘટનો આરો હતો. નાની નવેલી પનિહારીઓ સોનાના બેડે રૂપાની ઈંઢોણીએ પાણી ભરવા સંચરી હતી. પાણી ઊંડા હતાં, ને સીંચવું કઠણ હતું. પનિહારી-સીંચતા સીંચતાં થાકી ગઈ. દોરડું હાથમાંથી છૂટી ગયું; …
ગુજરાતની પહેલી રાજધાની ગિરિનગર. એ આજનું જૂનાગઢ. જૂનાગઢમાં રા’ખેંગારનું રાજ. રા’ખેંગાર શૂરવીરતાનો અવતાર. એની સેના ભારે જબ્બર; અને એથીયે જબ્બર એનો ગઢ ગિરનાર. ગિરનાર જે રક્ષા કરે, એ કોઈ …
રડીબામ ! રડીબામ ! પાટણની પોળે પોળે બૂંગિયો વાગી રહ્યો. ચોકીદારો દોડાદોડ કરતા હોકારા-પડકારા કરવા લાગ્યા. દરવાનો ભાલા લઈને દોડ્યા. શૂરા પટણીઓ સમશેર તાણીને ધાયા. શૈવ, જૈન કે ક્ષત્રિય …
રાજા સિદ્ધરાજ તો રાજકાજમાં પડી ગયા છે : ખાવું પછી, પીવું પછી, પહેલું રાજકાજ. આજ હાથીઓની સેનાની પરીક્ષા લે છે; કાલે અશ્વસેનાની ખબર લે છે; આજ ખજાનો તપાસે છે, …
દડમજલ કૂચ ચાલે છે. રાજા સિદ્ધરાજ જયસિંહ અને તેનું મંડળ પાટણ તરફ આવી રહ્યું છે. દુર્લભ સરોવરની પાળે પાટણ વસ્યું છે. પટણીઓની મૂછે લીંબુ લટકે છે. પાટણની સુંદરીઓ ગુજરાતમાં …
સરસ્વતી તો એની એ વહે છે; કાંઠા એના એ છે; પણ ગામ એ રાતમાં ટીંબો થઈ ગયું ! રજપૂત, બ્રાહ્મણ ને વાણિયા રાતા પાણીએ રોઈ રહ્યા છે ! ગામમાં …
જીજુવાડાના પાટડી ગામમાં એક મોટો મેહેલ બાંધેલો હતો. તેની એક બારીએ કોઈ સ્ત્રીપુરૂષ બેઠેલાં હતાં. તેઓ બંને પુખ્ત ઉમરે પોંહોંચેલા હતા. તેમાંથી પુરુષનું મ્હોડું ચિન્તાતુર દેખાતું હતું. જ્યારથી અણહિલપુર …
error: Content is protected !!