કૂકડો બોલ્યો હતો. ઉગમણા આભમાં લાલ શેડો ફૂટી હતી. પંખી જાગ્યાં હતાં. ત્યાં મારતે ઘોડે અસવાર આવ્યો. એ વધામણી લાવ્યો હતો : ‘બર્બરકજિષ્ણુ ગુર્જરપતિ મહારાજ સિદ્ધરાજ જયસિંહ નજીકમાં જ …
દીકરાએ તો દેશમાં ડંકો દીધો. બાપદાદાના વખતથી સોરઠ સાથે ઝઘડો ચાલતો હતો. પાડા-પાડી લડે ને ઝાડનો ખો નીકળે, એમ સોરઠ-પાટણના રાજાઓના ઝઘડામાં પ્રજાને ઘણો ત્રાસ પડતો. સોરઠ જિતાયું ને …
પનઘટનો આરો હતો. નાની નવેલી પનિહારીઓ સોનાના બેડે રૂપાની ઈંઢોણીએ પાણી ભરવા સંચરી હતી. પાણી ઊંડા હતાં, ને સીંચવું કઠણ હતું. પનિહારી-સીંચતા સીંચતાં થાકી ગઈ. દોરડું હાથમાંથી છૂટી ગયું; …
દડમજલ કૂચ ચાલે છે. રાજા સિદ્ધરાજ જયસિંહ અને તેનું મંડળ પાટણ તરફ આવી રહ્યું છે. દુર્લભ સરોવરની પાળે પાટણ વસ્યું છે. પટણીઓની મૂછે લીંબુ લટકે છે. પાટણની સુંદરીઓ ગુજરાતમાં …
સુપ્રસિદ્ધ વાર્તાકાર શ્રી કાનજીભુટા બારોટ મૂળ બગસરા પાસેના ટીંબલા ગામના વતની, કાઠી તેમજ મેરના વહીવંચા બારોટ, (જન્મ આશરે વિ.સં. ૧૯૭૬ની આસપાસ) નાનપણમાં તો ઘણા સંઘર્ષો વેઠવા પડ્યા. સાત વરસની …