Category: કાઠીયાવાડ
કાઠીને કે છે જગત, સૂરજના સંતાન; અશલ બીજ ગુણ એહના, દેગ તેગ ને દાન. -રાજકવિઃ શંકરદાનજી દેથા(લીંબડી) —————————- કાઠી ક્ષત્રિય સમાજ સૂર્ય ઉપાસક, ધર્મ અને પરંપરા માટે દ્રઢ તથા …
ધાંધલપુરથી આપા ગોદડ ખવડ પોતાના વીસ જેટલા ભાયાતો સાથે ઘોડે ચડ્યા. પેંગડે પગ દેતાં દેતાં આપાએ આંખ મૂકી: ‘આ જૂનાગઢના દીવાનનું આમંત્રણ આજ કાંક નવાજૂની કરશે ભા?’‘તમારો વહેમ છે …
દેશમાં દુકાળનાં ડાકલાં વાગ્યાં. કડૂહલો બોલાવતો છપ્પનિયો ખાબક્યો. ચારેય સીમાડા સળગાવતો માણસ અને પશુનો સોથ વાળતો છપ્પનિયો પાંચાળના પાદરે પૂગ્યો. ધરતી તરડાઈ ગઈ, ઊભાં ઝાડવાં સુકાણાં, પંખીઓના માળા પીંખાણા, …
સૂરજ નારાયણ લાંબી માથાકૂટમાં ઊતર્યા વગર રોંઢાવેળાના તપારાને રથના ભંડકિયામાં હજી નાખતા હતા ત્યારે જ એક મહેનતકશ, નરવો ચીભડા જેવો ખેડૂત એના ખેતરના ખળામાં એકાએક ઢળી પડ્યો…અને ખાખી પહેરવેશનો …
“બાપુ, આ કવીરાજે તો હવે હદ કરી.” મોરબી ઠાકોર પૃથ્વીરાજજી સવાર ના પહોર માં દાતણ કરતા હતા ત્યાં આવીને ગોવાળે લાકડી નું ગોબું જમીન પર ઠપકારતા વાત કરી. “એ …
માગશર કે ચૈતર-વૈશાખનો મઈનો હોય, પેટના જણ્યાના લગનિયા લીધા હોય, આંગણે આનંદનો અવસર હોય, સગાંવહાલા, સાજન-માજન આવવા માંડે ત્યારે સૌરાષ્ટ્રની સંસ્કાર અને સંસ્કૃતિમાં ઉછરેલી હરખુડી બાઈઓ મહેમાનોને મધરોખો મીઠો …
લોકજીભે રમતી બહુ જાણીતી કહેવતઃ ‘આભ અને ગાભ એને થોડું જ કોઈ જાણી શક્યું છે? આથમણા આભીમાં કાળાંડિબાંગ વાદળાંનું કટક ચડી આવે પણ ઈ વરસશે કે વરસ્યા વિના વહ્યાં …
હરિણીનાં જેવા નેત્રવાળી અંગનાના અધરનો આસ્વાદ પામવાનું પ્રારબ્ધ પ્રાપ્ત કરનાર પુરુષના ભાગ્ય જેવો નભમાં પૂર્ણચંદ્રમા પ્રકાશી રહ્યો છે. તમાલવૃક્ષ પર પતંગિયાનો સમૂહ રંગસૃષ્ટિ રચે એમ દરબારગઢની દોઢી ચાકળા- ચંદરવે …
28મી જાન્યુઆરી, 1883. એ દિવસે જૂનાગઢના રસ્તે બળદગાડાની હારમાળા ચાલી આવતી હતી. ત્યારે બીજા વાહનો ન હતાં, એટલે બળદ જોતરેલા ગાડાંઓ જોવા મળે એ સ્વાભાવિક હતું. પણ ગાડામાં ભરેલો …
‘જશજીવન અપજશ મરન કરે દેખો સબ કોઇ કહાં લંકાપતિ લે ગયો કરણ ગયો શું ખોઇ’ ધંધુકા પરગણાનું સારીંગપુર ગામ, એટલે સંતનું ધામ. જ્યાં બહુબળીયા બજરંગ બલીના આઠેય પહોર બેસણાં. …