અગીયાર મરજીવા શિષ્યો સાથે મેકરણદાદાની જીવતા સમાધી

મેકરણદાદાએ ધ્રંગ ગામમાં વિક્રમ સંવત ૧૭૮૬ આસો વદ-૧૪ (કાળી ચૌદશ) શનીવારના રોજ માતાજી લીરબાઇ આહિર, ગિરનારી મહાત્મા સ્વામી મયાગીરીજી, ધ્રંગના ટીલાટ ખેંગારજીના માતૃશ્રી પ્રેમાબા, લોડાઇનાં આહિર વીઘો, લોડાઇના સુથાર …