Category: રા’ ગંગાજળિયો

31. ‘ઓ ગિરનાર !’ – રા’ ગંગાજળિયો

જૂનાગઢ પહોંચ્યા નહોતા ત્યાં તો રસ્તામાં રાજદૂત આવી મળ્યો. ખબર દીધા, સુલતાન મહમદશાની ફોજ માર માર કદમે આવે છે. ‘આવવા દ્યો સુલતાનને. મારા ખાંટ યોદ્ધાઓ એને ગિરનારની ઝાડીમાં જ …

30. ‘હું શુદ્ર છું’ – રા’ ગંગાજળિયો

મોણીઆથી પાછા ફરતા રા’એ પરબારો ઘોડો ગીરમાં દોંણ ગઢડા પર હાંક્યો. એના મનની અણફળી લાલસાઓ ‘મારૂં ! કાપું !’ના જ બોલ કઢતી હતી. પોતાની જ વ્યાકૂળતાના પડછાયા એને માર્ગે …

29. મું સંભારીશ માંડળિક – રા’ ગંગાજળિયો

જૂનાગઢમાં બનેલા બનાવની વાત નાગાજણે ઘરમાં કરી નહોતી. ને વળતા દિવસે એ રા’ પાસે ગયો ત્યાંથી પરબારો જ ગામતરે ચાલ્યો ગયો. ક્યાં ગયો તેની જાણ એણે કરી નહિ. પંદરેક …

28. દોસ્તી તૂટી – રા’ ગંગાજળિયો

મોણીઆ ગામ ઉપર ભળકડીઓ તારો ઝબુકતો હતો. અને ચોરાઓમાં, ઉતારાઓમાં, ઘરે-ઘરનાં આંગણામાં કાળી, કાબરી ને સફેદ મૂછ દાઢીવાળાઓ, ડોકમાં માળાઓ ને કમરમાં કટારીવાળાઓ, ચોખ્ખા ફૂલ ચહેરાવાળા ને દૂધમલ દેહ …

27. સુલતાનનો મનસૂબો – રા’ ગંગાજળિયો

સાડા તેર વર્ષના સુલતાનને તખ્ત પર બેઠે સાત વર્ષ થઇ ગયાં હતાં. બેઉ બાજુ મૂછો નીક્ળી ચૂકી હતી. સુલતાન ‘બીગરો’ બનતો જતો હતો. અને ઉમરાવોનાં કલેશ કંકાસ તેમ જ …

26. છેલ્લું ગાન – રા’ ગંગાજળિયો

દૂર દૂર હાથક્ડીઓ અને પગ-બેડીઓના ઝંકાર સંભળાયા. ‘એલા નરસૈયાને લાવે છે લાવે છે.’ બેડીઓના રણઝણાટ નજીક આવ્યા. ખુલ્લાં ખડગોવાળા પ્રહરીઓથી વીંટળાએલો ભક્ત નરસૈયો રાજસભામાં આવ્યો ત્યારે કીકીઆટા ઊઠ્યા. ‘એલા …

25. રતન મામી – રા’ ગંગાજળિયો

જૂનાગઢના નાગરવાડામાં આવેલા એક ફળિયામાં ગીચોગીચ ઘરો હતાં. તેમાંના એક ઘરની ખડકી ઉપર બહારથી સાંકળ ચડાવીને ઓટલા ઉપર એક રાતે દસ પંદર પુરુષો ઊભા હતા. થોડા જુવાન હતા, બાકીના …

24. સૂરોનો સ્વામી – રા’ ગંગાજળિયો

ઘણાં વર્ષો પર જે ઊના ગામનું પાદર ભાટ ચારણોનાં ત્રાગાંએ ગોઝારું કરી મૂક્યું હતું તે જ પાદર આજે મૃદંગ, પખ્વાજ, અને તંબૂરના સૂરે તાલે સચેતન બન્યું છે. એક ખોખરા …

23. ચકડોળ ઉપર – રા’ ગંગાજળિયો

નાગર જુવાન નરસૈયાને વિષે રા’ની પહેલી ધારણા હવે જૂની બની હતી. નરસૈયો ક્યાં રહે છે, એ ઘ્યાન વચગાળાનાં વર્ષોમાં રા’માંડળિકને રહ્યું નહોતું. વચગાળો રા’ના માટે આપદા ને ચિંતાઓથી ભરેલો …

22. નરસૈયો – રા’ગંગાજળિયો

હાથમાં નાની એક તપેલી લઇને જૂનાગઢની પંચહાટડીમાં એક માણસ ચાલ્યો આવતો હતો. ભાદરવા મહિનાનાં વાદળાં આકાશમાં મોટાં વાહણો જેવાં ચાલ્યાં જતાં હતાં, ને ખોરડે ખોરડાના છાપરા પર કાગડાના ઝૂંડેઝૂંડની …
error: Content is protected !!