Tag: ઝવેરચંદ મેઘાણી
“મેદની વિખરાયા પછી રા’એ મંદિરના મુખ્ય પુરોહિત સાથે એકાંતે મેળાપ કર્યો. પુરોહિત કનોજિયા બ્રાહ્મણ હતા. એમની અટક ગૌડ હતી. રાજા કુમારપાળના કાળમાં જે વિહસપત્તી ગૌડ હતા તેમના વંશજ થતા …
“એકાએક વીણા, સતાર અને સારંગી સુંદરીના ઝંકાર બોલ્યાં. મૃદંગો પર ધીરી થપાટો પડી. અને ભીલ બાળક જાણે એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં સરી પડ્યો. એના કાને કોયલકંઠી ઘૂઘરીઓના ધમકાર પડયા; …
“ઉપલો બનાવ બની ગયાંને પચીશેક વર્ષ વીત્યાં છે. દાતાર ડુંગરાની તળેટીમાં આવેલી મઢીમાંથી છાનોમાનો એક મ્યાનો નીચે ઊતરે છે. મ્યાનામાં બેઠેલા એક બિમાર આદમીને એક જૈફ દરવેશ વિદાયનો બોલ …
ફરી એક વાર આપણે આ વાર્તાના કાળથી ત્રીશ ચાલીશ વર્ષ પહેલાંની વેળામાં ડોકીયું કરી આવીએ. જૂનાગઢ તાબાના પ્રદેશમાં બીજો એક ઉજ્જડ ટીંબો આજે પણ પડ્યો છે. એને પાટ ખિલોરીનો …
ગુપ્ત પ્રયાગના ત્રિવેણી-તીરે સ્નાન કરતા ને શિવ-પૂજા કરતા બ્રાહ્મણો વાતોએ ચડ્યા હતા. ‘સાંભળ્યું ને? વીજલજીનાં રગતપીત રા’એ કાઢ્યાં.’ ‘ચારણ્યનો શરાપેલ ખરોને, એટલે કાઢી શકાય. બામણનો શરાપ કાઢે જોઉં રા’ …
ગુજરાતના પાટનગર પાટણમાં તે સમયે કૈં કૈં બનાવો બની ચૂક્યા હતા, બનતા હતા, બનવાના પણ હતા. હરીફ મુસ્લિમ રાજવંશીઓની આપસઆપસની જાદવાસ્થળીએ દિલ્હીની શહેનશાહતને નધણીઆતી કરી મૂકી હતી. ગુજરાતના સૂબા …
દુદાજી ગોહિલના દરબારમાં એ પ્રભાતે કસૂંબાની કટોરીઓ ભરાતી હતી. પંચાવન વર્ષની જેની ઉમ્મર ટેવી શકાય તે ઠાકોર દુદાજીની દાઢી મૂછો આભલાં-જડિત બુકાનીમાં ઝકડેલી હતી. બીજા તમામનાં માથાં પર મોળિયાં …
“આજે જ્યાં લાઠી નામનું ગોહિલ-નગર છે, તેની નજીક એક ટીંબો છે. એને લોકો ‘હાથીલાનો ટીંબો’ નામે ઓળખે છે. પુરાતની માનવીઓ, માલધારીઓ અને વટેમાર્ગુઓ અસૂરી વેળાએ જ્યારે એની વાત કરતા, …
સવાર હજી પૂરૂં પડ્યું નથી. હમેંશા પ્રભાતે ઠેઠ કાશીથી આવનારી ગંગાજળની કાવડની રાહ જોતો રા’માંડળીક સ્નાન વિહોણો બેઠો છે. કોઇ કહે છે કે છેક કાશીથી જૂનાગઢ સુધી રોજેરોજ રા’ …
“ગિરનારની આસપાસ રાસમંડળ રમતી હોય એવી ડુંગરમાળામાંથી આજે જેને દાતારનો ડુંગર કહેવામાં આવે છે તેની તળેટીમાં એક જુવાન પુરુષ એક બુઢ્ઢા આદમીથી જુદો પડતો હતો. અજવાળી સાતમનો ચંદ્રમા એ …
error: Content is protected !!