Tag: કાઠીયાવાડ
કાળની જીભ જેવી લૂ ધરતીના પડને ધખાવતી હતી. વેરાન વગડો જાણે ખાવા ધાતો હોય તેમ લાગતો હતો, ધુળ ના ઉડતા ગોટા વચ્ચે મોરબી સેના ની નાની ટુકડી એના મોવડી …
ભીલી નજરે ભાળતા, ભૂલ્યો તો ભોળાનાથ, ચૂક્યો નહિ સમરાથ, અબળા ભાળી તું ઓઢિયા. ‘એની નાડી ધોયે આડા ભાંગે’ એવી લોક-કહેણી આજે ક્યાંય સંભળાતી નથી. ઉલટ પક્ષે એવુ કહેવા જાઓ …
આદસંગ ગામના એક આઈના ઓરડાની રૂપાળી ઓસરીમાં બાબરીયાવાડની જાન નો ઉતારો છે઼ વરરાજાને વીટીને ડાયરો જામ્યો છે઼ સવારમાં કાવા-કસુંબા થઈ રયા છે, ઢોલ ધણેણી રયા છે઼ શરણાયું મીઠે સાદે …
મુસલમાની સત્તાકાળ માં આ દ્વિપકલ્પ કે તેને લગતો ભાગ ‘કાઠીયાવાડ’ કહેવાતો નહિ પણ તે ગુજરાતનો જ એક ભાગ ગણાતો, મુસલમાની હાકેમી પહેલાના વખત માં દ્વિપકલ્પ ને લગતો થોડો ભાગ …
સૌરાષ્ટ્રની ભૂમિ જતિ-સતી વીર-વીરાંગના, અને કલાકાર, ચિત્ર-શિલ્પકારની અવતરણ ધરા. તેમાં ઝાલાવાડની ધરતી કોમળ અને કરાડ. આવળ, બાવળ, અને બોરડી અને કેસૂડાના જયજયકાર. ભારતની યોગિની શી ભાસે, ચોગરદમ સુગંધસાગરની લહેરખડી …
કાઠીને કે છે જગત, સૂરજના સંતાન; અશલ બીજ ગુણ એહના, દેગ તેગ ને દાન. -રાજકવિઃ શંકરદાનજી દેથા(લીંબડી) —————————- કાઠી ક્ષત્રિય સમાજ સૂર્ય ઉપાસક, ધર્મ અને પરંપરા માટે દ્રઢ તથા …
ધાંધલપુરથી આપા ગોદડ ખવડ પોતાના વીસ જેટલા ભાયાતો સાથે ઘોડે ચડ્યા. પેંગડે પગ દેતાં દેતાં આપાએ આંખ મૂકી: ‘આ જૂનાગઢના દીવાનનું આમંત્રણ આજ કાંક નવાજૂની કરશે ભા?’‘તમારો વહેમ છે …
દેશમાં દુકાળનાં ડાકલાં વાગ્યાં. કડૂહલો બોલાવતો છપ્પનિયો ખાબક્યો. ચારેય સીમાડા સળગાવતો માણસ અને પશુનો સોથ વાળતો છપ્પનિયો પાંચાળના પાદરે પૂગ્યો. ધરતી તરડાઈ ગઈ, ઊભાં ઝાડવાં સુકાણાં, પંખીઓના માળા પીંખાણા, …
સૂરજ નારાયણ લાંબી માથાકૂટમાં ઊતર્યા વગર રોંઢાવેળાના તપારાને રથના ભંડકિયામાં હજી નાખતા હતા ત્યારે જ એક મહેનતકશ, નરવો ચીભડા જેવો ખેડૂત એના ખેતરના ખળામાં એકાએક ઢળી પડ્યો…અને ખાખી પહેરવેશનો …
“બાપુ, આ કવીરાજે તો હવે હદ કરી.” મોરબી ઠાકોર પૃથ્વીરાજજી સવાર ના પહોર માં દાતણ કરતા હતા ત્યાં આવીને ગોવાળે લાકડી નું ગોબું જમીન પર ઠપકારતા વાત કરી. “એ …