ગહન અરણ્ય-હિમાલયમાંનાં ગહન અરણ્યો-અક્ષરશ: ગગનને ચુંબન કરવાને આકાશમાં જનારાં વૃક્ષો તે અરણ્યોમાં હતાં અને વૃક્ષ પણ કેટલા પ્રકારનાં ? તેમના પ્રકારોની ગણના કરી શકાય તેમ નથી. હિમાલયને સર્વ ઔષધિઓના …
ઉપક્રમના પૂર્વાર્ધમાં વર્ણવેલા પ્રસંગને લગભગ પંદર કે સોળ વર્ષ વીતી ગયાં છે. એ વેળાએ યવનોએ પંજાબમાં પોતાનો અધિકાર સારી રીતે જમાવી દીધો હતો. સિકંદર બાદશાહ ત્યાંના ઘણાખરા પ્રાંતોને કબજે …
હિમાલય પર્વત તે સૃષ્ટિમાંના સમસ્ત પર્વતોનો રાજા છે, એવી બહુધા બધાની માનીનતા છે, અને તેની ઉચ્ચતાના પ્રમાણથી, તેણે ધારેલા વનસ્પતિના અનન્તત્વથી, ભવ્ય વનશોભાથી, અનેક મહાનદ અને મહાનદીઓની તેમાંથી ઉત્પત્તિ …
જૂનાગઢ પહોંચ્યા નહોતા ત્યાં તો રસ્તામાં રાજદૂત આવી મળ્યો. ખબર દીધા, સુલતાન મહમદશાની ફોજ માર માર કદમે આવે છે. ‘આવવા દ્યો સુલતાનને. મારા ખાંટ યોદ્ધાઓ એને ગિરનારની ઝાડીમાં જ …
મોણીઆથી પાછા ફરતા રા’એ પરબારો ઘોડો ગીરમાં દોંણ ગઢડા પર હાંક્યો. એના મનની અણફળી લાલસાઓ ‘મારૂં ! કાપું !’ના જ બોલ કઢતી હતી. પોતાની જ વ્યાકૂળતાના પડછાયા એને માર્ગે …
જૂનાગઢમાં બનેલા બનાવની વાત નાગાજણે ઘરમાં કરી નહોતી. ને વળતા દિવસે એ રા’ પાસે ગયો ત્યાંથી પરબારો જ ગામતરે ચાલ્યો ગયો. ક્યાં ગયો તેની જાણ એણે કરી નહિ. પંદરેક …
મોણીઆ ગામ ઉપર ભળકડીઓ તારો ઝબુકતો હતો. અને ચોરાઓમાં, ઉતારાઓમાં, ઘરે-ઘરનાં આંગણામાં કાળી, કાબરી ને સફેદ મૂછ દાઢીવાળાઓ, ડોકમાં માળાઓ ને કમરમાં કટારીવાળાઓ, ચોખ્ખા ફૂલ ચહેરાવાળા ને દૂધમલ દેહ …
સાડા તેર વર્ષના સુલતાનને તખ્ત પર બેઠે સાત વર્ષ થઇ ગયાં હતાં. બેઉ બાજુ મૂછો નીક્ળી ચૂકી હતી. સુલતાન ‘બીગરો’ બનતો જતો હતો. અને ઉમરાવોનાં કલેશ કંકાસ તેમ જ …
દૂર દૂર હાથક્ડીઓ અને પગ-બેડીઓના ઝંકાર સંભળાયા. ‘એલા નરસૈયાને લાવે છે લાવે છે.’ બેડીઓના રણઝણાટ નજીક આવ્યા. ખુલ્લાં ખડગોવાળા પ્રહરીઓથી વીંટળાએલો ભક્ત નરસૈયો રાજસભામાં આવ્યો ત્યારે કીકીઆટા ઊઠ્યા. ‘એલા …
જૂનાગઢના નાગરવાડામાં આવેલા એક ફળિયામાં ગીચોગીચ ઘરો હતાં. તેમાંના એક ઘરની ખડકી ઉપર બહારથી સાંકળ ચડાવીને ઓટલા ઉપર એક રાતે દસ પંદર પુરુષો ઊભા હતા. થોડા જુવાન હતા, બાકીના …