પોતાના પરાજય માટે પાટલિપુત્રમાં કેવા કેવા પ્રપંચોની રચના થતી હતી, તે અમાત્ય બિચારો જરાપણ જાણતો નહોતો. અમાત્ય જો કે ઘણો જ ચતુર અને સર્વદા સાવધ રહેનારો પુરુષ હતો, છતાં …
સેનાપતિ ભાગુરાયણ અને ચાણક્યનું પરસ્પર શું ભાષણ થયું અને પાસેથી સેનાપતિને શી નવીન માહિતી મળી, તે કાંઈ આપણાથી અત્યારે કહી શકાય તેમ નથી; પરંતુ સંગમના સામા તીરે જઈને ગુપ્ત …
અમાત્ય રાક્ષસ પોતાનાં બન્ને કાર્યોમાં જોઈએ તેવા યોગો આવી મળવાથી મનમાં ઘણો જ સંતુષ્ટ થયો. ચન્દ્રગુપ્ત ખરેખર કોણ હશે, એ વિશે તેના મનમાં જે સંશય હતો, તે પણ દૂર …
ગત પ્રકરણમાં વર્ણવેલી ઘટના પછી બીજે દિવસે મધ્યાન્હ પછીના શાંત સમયે અમાત્ય રાક્ષસ પોતાના મંદિરના એક અંતર્ગુહમાં પોતે એકલો જ કાંઈ વિચાર કરતો બેઠો હતો. જ્યારે જ્યારે કોઈ બીજું …
અમાત્ય રાક્ષસનો પ્રશ્ન સાંભળતાં જ ભાગુરાયણનું સમસ્ત શરીર કોપના આવિર્ભાવથી કંપાયમાન થઈ ગયું, અને તેના મનમાં પણ ઘણો જ સંતાપ થયો. અમાત્ય માટે તેના મનમાં અતોનાત આદર હતો અને …
ચન્દ્રગુપ્તને મુરાદેવીના મંદિરમાં રાખવા પછી ચાણક્યે પોતાના પ્રથમ કાર્યનો આરંભ કર્યો. એ કાર્ય તે પાટલિપુત્રમાં પરસ્પર વૈરભાવ ધરાવનારા કોણ કોણ છે અને બીજા કોના કોનામાં વૈર થવાનો સંભવ છે, …
દાસી શ્વેતાંબરીને લઈને પાછી આવે ત્યાં સૂધી મુરાદેવીની મુખમુદ્રા જરાક જોવા જેવી હતી. જેવી રીતે કોઈ એક પ્રેમાળ માતા પોતાના બાળકનું ઘણું જ સાવધાનતાથી પાલન કરતી હોય અને તેવામાં …
ચન્દ્રગુપ્ત જ્યારથી મુરાદેવીના મહાલયમાં વસવા લાગ્યો, ત્યારથી મુરાદેવીના અંત:કરણની સ્થિતિ કાંઈક ચમત્કારિક થઈ ગઈ હતી; તેનું પ્રથમ દર્શન કર્યું ત્યારથી જ તેનું ચિત્ત કાંઈક આનંદિત અને કાંઈક ખિન્ન થઈ …
ગત પ્રકરણમાં જણાવ્યા પ્રમાણે એક રાજપુત્રને લઈને ચાણક્ય પુનઃ પાટલિપુત્રમાં આવી પહોંચ્યો. આ વેળાએ ક્યાં જવું અને શું ; કરવું, એની ચાણક્યના મનમાં ચિંતા હતી નહિ. તે તો તત્કાળ …
મુરાદેવીએ પોતાના કપટનાટકનો પ્રથમ પ્રવેશ ભજવી બતાવ્યો, તે દિવસથી રાજાએ એવો નિશ્ચય કર્યો હતો કે, “ હવે મુરાવીનું અંતઃપુર છોડીને મારે બીજે ક્યાંય જવું નહિ. મુરાદેવી ખરેખર એકલીન કાંતા …