ગુજરાતની સેના માળવા સામે યુદ્ધે ચઢી. મા ગુર્જરીનો સાદ પડ્યો હતો. ગુજરાતની ગયેલી કીર્તિને પાછી લાવવાની હતી. એવે વખતે ઘેર બેણ બેસી રહે? ખેડૂતોએ ખેતર મૂક્યાં ને ખડગ લીધાં. …
ઇસવીસન ૧૯૭૧ તો બધાંને યાદ જ હશેને !!! ભારત -પાકિસ્તાન યુદ્ધ અને બાંગ્લાદેશનો જન્મ, લોખંડી બાઈ ઈન્દિરાજીનું ખુબ જ સરાહનીય પગલું, પાકિસ્તાનના ૨ ટુકડા કરી નાંખ્યા પણ આ ટુકડા …
સાચા રાજાના નસીબમાં સુખ હોતું નથી ! હજી યાત્રા પૂરી થાય છે, દાન અપાય છે, આશીર્વાદ લેવાય છે, ત્રિવેણી નવાય છે, દેવસેવા થાય છે, ત્યાં સમાચાર આવ્યા . પાટણનો …
મેઘાવી કંઠના ગાયક શ્રી મેરૂભા ગઢવીનો જન્મ સૌરાષ્ટ્રમાં લોકવાર્તાઓ દ્વારા લોકસાહિત્યના સંસ્કાર ચેતાવનારા છત્રાવા ગામના લોકસાહિત્યના આરાધક પિતા મેઘાણંદ ગઢવી લીલા શાખાના ચારણને ખોરડે માતા શેણીબાઈની કૂખે સંવત ૧૯૬૨ના …
કૂકડો બોલ્યો હતો. ઉગમણા આભમાં લાલ શેડો ફૂટી હતી. પંખી જાગ્યાં હતાં. ત્યાં મારતે ઘોડે અસવાર આવ્યો. એ વધામણી લાવ્યો હતો : ‘બર્બરકજિષ્ણુ ગુર્જરપતિ મહારાજ સિદ્ધરાજ જયસિંહ નજીકમાં જ …
જમ્મુ કાશ્મીર એ તો એક રાજ્ય છે અને એમાય ભારતનું સ્વર્ગ એટલે કાશ્મીર. અત્યારની રાજકીય પરિસ્થિતિ અને અમુક કોમોનું વધતું જતું વર્ચસ્વ અને વિદેશી તાકાતોના હાથ બનીને આપણે જ …
દીકરાએ તો દેશમાં ડંકો દીધો. બાપદાદાના વખતથી સોરઠ સાથે ઝઘડો ચાલતો હતો. પાડા-પાડી લડે ને ઝાડનો ખો નીકળે, એમ સોરઠ-પાટણના રાજાઓના ઝઘડામાં પ્રજાને ઘણો ત્રાસ પડતો. સોરઠ જિતાયું ને …
પનઘટનો આરો હતો. નાની નવેલી પનિહારીઓ સોનાના બેડે રૂપાની ઈંઢોણીએ પાણી ભરવા સંચરી હતી. પાણી ઊંડા હતાં, ને સીંચવું કઠણ હતું. પનિહારી-સીંચતા સીંચતાં થાકી ગઈ. દોરડું હાથમાંથી છૂટી ગયું; …
ભારતનાં ૧૨ સૂર્યમંદિરો ખાસ જોવાં જેવાં છે. જોકે એ સિવાય અનેક સૂર્ય મંદિરો સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં પણ આવેલાં છે. અગત્સ્ય ઋષિની ઇન્ડોનેશિયા યાત્રા દરમિયાન કંબોડીયામાં ત્યાં પણ અંગકોરવાટ …
ગુજરાતની પહેલી રાજધાની ગિરિનગર. એ આજનું જૂનાગઢ. જૂનાગઢમાં રા’ખેંગારનું રાજ. રા’ખેંગાર શૂરવીરતાનો અવતાર. એની સેના ભારે જબ્બર; અને એથીયે જબ્બર એનો ગઢ ગિરનાર. ગિરનાર જે રક્ષા કરે, એ કોઈ …