Category: લોકવાર્તા
સબરસ સત્યાગ્રહનો સંગ્રામ મડાણો છે, રામ અને રહેમાનના ભક્તોએ વર્ણ અને ધર્મ ભેદ ફગાવી દીધો છે. જોગણીના ખાલી ખપ્પર ભરવા ભડ થઇને ઊતરી પડયા છે. નદીના પટમાં ઊતરતા આવા …
અમદાવાદના પોતાના આવાસની અટારીએ પાતળી કાઠીનો વૈદ્ય વિચારોના વમળમાં ધેરાતો ટલ્લા દઇ રહ્યો છે. આજ એની આંખમાં ઊંધ ઉતરતી નથી. અન્યાય સામે અંતરમાં ઉઠેલી આગ ઉમટી ઉમટીને અંગને આંટો …
પિયુની છાતીમાં શોક્યના નખની ઉઠેલી છાપ જોઇને સુંદરીના ચિત્તમાં ચોસલાં પડે એમ ધ્રોળની ધીંગી ધરાનાં ચોસલાં પડી ગયાં છે. છપ્પનિયા કાળનો કોરડો કડપના મંકોડા મરડતા ઢૂંઢિયા રાક્ષસની જેમ રૈયતને …
સૂર્ય પ્રભાના પ્રસરતા તેજ પૂંજો પુષ્પ પાંખડીઓ પર ઠેરી ગયેલા ઝાંકળ બિંદુઓ જીવી રહ્યાં છે. દેવ મંદિરોમાં આરતીની જયોત ઝળરળી રહી છે. જેની ઉપર શ્રીજી મહારાજની મહેર ઉતરી છે. …
ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની સીમાને સાંધતી ડુંગરમાળ વચ્ચે મા અંબાના બેસણાં. લાખો યાત્રીઓ ભાવપૂર્વક શ્રધ્ધા સાથે અવિરત આવતા રહે છે. જ્યાં કટાવ અને ઓગડનાથના ધર્મ સ્થાનકો લોકહૃદયમાં સદાય રમતા …
મુંબઇના મહાસાગરના મોતી વીણવા બેઠો છું. સંશોધનના ખજાનામાંથી સો વર્ષ પૂર્વેનું એક સંભારણું સરી પડે છે. નેકબખ્ત નામ છે કાસમ મીઠા. એમના દાદાનું મૂળ વતન જામનગર જિલ્લાનું ભાણવડ ગામ. …
ભાઈશંકરભાઈ! ભલા થઈને મારી વાત માનો તો સારુ, બાંધી મુઠી લાખની ગણાશે. તમારી લાખ વાત માનવા તૈયાર છું પણ આ બાબતમાં તમે બોલશો મા. બોલવા જેવું છે એટલે તો, …
‘જશજીવન અપજશ મરન કરે દેખો સબ કોઇ કહાં લંકાપતિ લે ગયો કરણ ગયો શું ખોઇ’ ધંધુકા પરગણાનું સારીંગપુર ગામ, એટલે સંતનું ધામ. જ્યાં બહુબળીયા બજરંગ બલીના આઠેય પહોર બેસણાં. …
ગરવા ગોહિલવાડની ભોમકા માથે શેત્રુજો ડુંગર જેની માટે ચોવીસ તીર્થકરના બેસણાં હજારો યાત્રાળુઓનો વિસામો દિન દુખીયાનો આશરો. આવા પુનિત પહાડની તળેટીમાં આવેલા પાલીતાણા ગામે ભગવાન સુરજના તાતા તેજ પથરાઈ …
આખો દરિયો ધરી દીધા પછી પણ સૂરજ મા’રાજ ભાવનગરને ધખધખાવી રહ્યા હતા! શહેરની ઇમારતો અને રસ્તાઓ પર તડકો ત્રાડતો હતો એવે સમયે ભાવનગરની બહારના એક ફાર્મમાં ટ્રેક્ટર ગાજતું હતું. …
error: Content is protected !!