Category: સૌરાષ્ટ્રની રસધાર

સિંહનું દાન – સૌરાષ્ટ્રની રસધાર

લડવુ ભડવુ ને મરવું, તે શુરા તરવાર, એ મારગે હે મૂળી ધણી પગ પાછા પરમાર ” મૂળીની પાટ ઉપર સાતમી પેઢીએ ચાંચોજી થઈ ગયા. એક વખત હળવદના રાજરાણા કેસરજી, …

દીકરો ! – સૌરાષ્ટ્રની રસધાર

“આપા દેવાત ! આ તમ સારુ થઈને હોકાની બજરનું પડતલું આણ્યું છે. ભારી મીઠી બજર હાથ પડી, તે મનમાં થયું કે આ બજરનો ધુંવાડો તો આપા દેવાતની ઘૂંટમાં જ …

“હોથલ પદમણી અને ઓઢો જામ” – સૌરાષ્ટ્રની રસધાર

કચ્છની ઠકરાત કિયોર કકડાણાને પાદર ત્રંબાળુ ઢોલ ધડૂકે છે. મીઠી જીભની શરણાઇઓ ગૂંજી રહી છે. નોબત ગડેડે છે.(ગગડે છે ?) માળિયે બેઠેલી ઠકરાણી પોતાની દાસીને પૂછેછે:”છોકરી, આ વાજાં શેનાં …

“રાજા દેપાળદે” – સૌરાષ્ટ્રની રસધાર

ઉનાળો આવ્યો છે., ધોમ તડકો ધખે છે. આભમાંથી જાણે અગ્નિ વરસે છે. ઊની ઊની લૂ વાય છે. પારેવાં ફફડે છે. ચૈત્ર મહિનો ગયો. વૈશાખ ગયો. જેઠ આવ્યો. નદી-સરોવરનાં પાણી …

” કટારીનું કીર્તન ” – સૌરાષ્ટ્રની રસધાર

રાજકોટની રાજગાદી ઉપર મસ્તાના રાજા મેરામણજી રાજ કરે. એની જીભે અને લેખણે જાણે સરસ્વતી હાજરા હજૂર છે. કાવ્યકળાના તો પોતે સાગરઃ કચેરીમાં અમીર ઉમરાવો કરતાં પણ અદકાં આદરમાન કવિઓને …

અણનમ માથાં – સુરેન્દ્રનગર જિલ્લાના આંબરડી ગામના બાર એકલોહિયા દોસ્તોની દિલેરીની સત્ય ઘટના

આ સંસારની અંદર ભાઈબંધો તો કંઈક ભાળ્યા. પ્રાણને સાટે પ્રાણ કાઢી દેનારેય દીઠા. પણ જુગજુગ જેની નામના રહી ગઈ એવા બાર એકલોહિયા દોસ્તો તો સોરઠમાં આંબરડી ગામને ટીંબે આજથી …

શેતલને કાંઠે- આણલદે અને દેવરો

શેત્રુંજીના કાંઠા બારેય માસ લીલાછમ રહેતા. ગોઠણ ગોઠણ-વા ઊંચુ ખેડવાનું ખડ આઠેય પહોર પવનમાં લહેરિયાં ખાતું, અને બેય કાંઠાની ભેંસો, ડુંગરાના ટૂકને તોડી નાખે તેવાં જાજરમાન માથાં હલાવી, પૂછડાં …

ભોળો કાત્યાળ – સૌરાષ્ટ્રની રસધાર

ભોળો કાત્યાળ સનાળી ગામનો કાઠી હતો. ઇશ્વરે એને ગઢપણમાં દુ:ખના દિવસો દેખાડ્યા. ખાવા અન્ન રહ્યું નહિ. એક તલવારને બગલમાં દાબીને ભોળો કાત્યાળ દુનિયામાં ચાલી નીકળ્યો. ચાલતાં ચાલતાં ગીરની અંદર …

વાલીમામદ આરબ – સૌરાષ્ટ્રની રસધાર

“જમાદાર સા’બ, ચલો રોટી ખાવા.” “નહિ, હમ ખાયા.” “ચલો ચલો, જે બટકું ભાવે તે, મેરા ગળાથ (સોગંદ)” ત્રણ ગમને ત્રિભેટે, આછે પાણીએ ઝૂલતી એક નાની વાવ હતી. એ વાવને …

આનું નામ તે ધણી- સૌરાષ્ટ્રની રસધાર

દિવાળીના નવા દિવસો હતા. વડોદ ગામની ખળાવાડમાં ખળાં મસળી-ઊપળીને તૈયાર થાતાં હતાં. જગા પટેલની વહુ-દીકરીઓ દાણા વાવલતી નવાં લૂગડાં અને ઘરેણાંના મનોરથમાં મહાલતી હતી. ટાઢા-ટાઢા વાવડા વાતા હતા. તેમાં …
error: Content is protected !!