Category: મહાન ઋષિઓ

અષ્ટાવક્ર -ભારતીય સંસ્કૃતિના મહાન મહર્ષિનો ટુંક પરિચય

અષ્ટાવક્ર એકવાર મિથિલા નરેશ જનકના દરબારમાં આધ્યાત્મિક તત્વજ્ઞાનની ધર્મચર્ચા કરવા ગયાં. અષ્ટાવક્ર એટલે જબરા તત્વચિંતક. હિંદુ ધર્મ-દર્શન શાસ્ત્રોનું એટલું જ્ઞાન કે ભલભલાને મોંમાં આંગળા નખાવી દે.તેમણે “અષ્ટાવક્ર ગીતા”નામનો પ્રસિધ્ધ …

વામન અવતાર અને રાજા બલિ

વામન અવતાર ભગવાન વિષ્ણુના દશાવતારોમાં પાંચમા અવતાર અને મનુષ્ય સ્વરૂપમાં પહેલો અવતાર હતાં. જેમાં ભગવાન વિષ્ણુએ બટુકના રૂપમાં ઇન્દ્રદેવની રક્ષા માટે ધરતી પર અવતાર લીધો હતો. વામન અવતારની વાર્તા …

માર્કંડેય મુનિની તપસ્યા તથા વરપ્રાપ્તિ

મહર્ષિ માર્કંડેયની તપસ્યાનો સંક્ષિપ્ત ઇતિહાસ નૈમિષારણ્યમાં કથાશ્રવણ સારું એકઠા થયેલા શૌનકાદિ મુનિઓને સૂત પુરાણીએ કહી બતાવ્યો છે. એ ઇતિહાસ હૃદયંગમ અથવા રોચક છે. ભાગવતના દ્વાદશ સ્કંધના આઠમા, નવમા તથા …

વેદમાતા ગાયત્રી અને મહર્ષિ વિશ્વામિત્ર

છદસાં માતેતિ । – મહાનારાયણોપનિષદ (૧૫/૧) ગાયત્રી વેદોની માતા અર્થાત આદિ કારણ છે. નાસ્તિ ગંગા સમં તીર્થ ન દેવા : કેશવાત્પરઃ । ગાયત્ર્યાસ્તુ પરંજપ્ય ભૂતં ન ભવિષ્યતિ ।। ગંગાજી …

આદ્યકવિ વાલ્મીકિ અને વાલ્મીકિ રામાયણ

આદ્યકવિ, રામાયણના રચયિતા, મર્હિષ વાલ્મીકિ એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યા હતા, પણ તેનાં માતા-પિતા તપ કરવા જંગલમાં ગયાં. તેમણે બાળકને જંગલમાં મૂકી દીધું. કોઈ ભીલની દૃષ્ટિ એ બાળક પર પડી …

મુનિશ્રેષ્ઠ નારદ મુનિ 

અન્ય નામ – દેવર્ષિ નારદ વંશ -ગોત્ર – હિંદુ શાસ્ત્રો અનુસાર, બ્રહ્માનાં સાત માનસ પુત્રોમાંના એક ધર્મ – સંપ્રદાય  એ સ્વયં વૈષ્ણવ છે અને વૈષ્ણવોનાં પરમાચાર્ય તથા માર્ગદર્શક છે રચનાઓ – …

આચાર્ય શુશ્રુત અને સુશ્રુત સંહિતા

આપણા વેદમાં, જેઓ શસ્ત્રક્રિયાની જ્ઞાન ક્રમબદ્ધ રીતે આપે છે આચાર્ય સુશ્રુતના જન્મ અને કાર્યકાળ અંગે માત્ર અંદાજ જ લગાવી શકાય છે. તેઓ ઋષિ વિશ્વામિત્રના કુલમાં જન્મ્યા હતા અને તેમની …

ભારતીય ચિકિત્સાના જનક ચરક અને ચરક સંહિતા 

એ તો સત્ય છે કે સૃષ્ટિમાં જ્યાં મનુષ્યનો જન્મ થયો ત્યાં મનુષ્યની સાથે રોગોએ પણ જન્મ લીધો. પ્રાચીન મનુષ્ય પોતાનાં રોગો, ઘાવોનો ઉપચાર પ્રાકૃતિક વનસ્પતિઓ , જડીબુટ્ટીઓથી કાર્ય કરતો …

★ મહર્ષિ અત્રિ ★

મહર્ષિ અત્રિ વૈદિક મંત્રદ્રષ્ટા ઋષિ છે. સંપૂર્ણ ઋગ્વેદ દસ મંડળોમાં પ્રવિભક્ત છે !!! પ્રત્યેક મંડળના મંત્રોના ઋષિ અલગ-અલગ છે. એમાંથી ઋગ્વેદના પાંચમાં મંડલનાં દ્રષ્ટા મહર્ષિ અત્રિ છે. એટલા માટે …

શૃંગ ઋષિ

વિભાંડક ઋષિ અને ઉર્વશી અપ્સરાના પુત્ર, કશ્યપ કુળના શૃંગ ઋષિ અથવા ઋષ્ય શૃંગ પરમ જ્ઞાની વેદવેદાંગામાં પ્રવીણ હતા. આ ઋષિ સાવર્ણી મન્વંતરમાં થનારા સપ્તર્ષિમાંના એક થશે એમ કહેવાય છે. …
error: Content is protected !!