Tag: ઝવેરચંદ મેઘાણી
જેતપુરના કાઠી દરબાર વાલેરા વાળાની ડેલીએ જૂનાગઢ શહેરના એક મોચીએ આવીને દરબારના પગ સામે બે મોજડીઓ ધરી દીધી. માખણ જેવા કૂણા ચામડાની બે મોજડીઓ ઉપર મોચીએ પોતાની તમામ કારીગરી …
‘અલ્લા….હુ….અક….બ્બ…ર!’ જૂનાગઢની મસીદના હજીરા ઉપરથી મુલ્લાં બે કાનમાં આંગળી નાખીને નમાજની બાંગ દેતા. મહોલ્લે મહોલ્લે એના અવાજના પડઘા ઘૂમવા લાગતા. અલ્લાના બંદાઓ દૂધ જેવા સફેદ ઝભ્ભાઓ ઝુલાવતા ઝુલાવતા …
“મુંજાસરને પાદર થઈને નીકળીએં અને ભોકાભાઈને કસુંબો પાયા વિના ચાલ્યા જવાય?” “આપા, રામ ખાચર! કસુંબો રખડી પડશે, હો! અને ઝાટકા ઊડશે. રે’વા દ્યો. વાત કરવા જેવી નથી. તમે એના …
જમનાજીના કિનારા ઉપર ધેનુઓનાં ધણ ચરાવતાં ઊભેલા કૃષ્ણ બોલ્યા કે: “એલા ગોવાળિયાવ! હાલો મારી હારે.” “ક્યાં?” “સોરઠમાં.” “કેમ?’ “દ્વારકાનું રાજ અપાવું.” રૂપાના કોટ અને સોનાના કાંગરાવાળી દ્વારકા નગરીના રાજની …
નાગાજણ ગઢવીની ઘરવાળી કાંઈ મરશિયા ગાય છે! કાંઈ મીઠા મરશિયા ગાય છે! વજ્રની છાતીનેય વીંધી નાખે એવા એના વિલાપ! કોઈને મીઠે ગળે ધોળમંગળ ગાતાં આવડે, કોઈ વળી રાસડા લેવરાવતાં …
રા’ દેસળના જીવને તે દિવસે જંપ ન હતો. એની નીંદરને એક ચિંતાએ હરી લીધી છે. રાતમાં ઊઠીને ઊઠીને એક કાગળિયો હાથમાં ઝાલી, વિચારમાં ગરકાવ થઈ જાય છે. કાગળિયો …
સામસામા બે
તળાજાના ડુંગરાની ગાળીમાં મધરાતનો પહોર. અંધારાં વરસે છે. કોઈ કોઈ બંદૂકની જામગરી એ અંધારાંની વચ્ચે ઝીણી ઝીણી ઝબૂકે છે. બાકી બીજું કાંઈ અજવાળું નથી. એવે અંધારે વીંટાયેલી રાવટીમાં બેઠા …
“આવો, આવો, પટેલીઆવ! કયું ગામ?” “અમે સરોડેથી આવીએ છીએ, બાપુ!” બથમાં ન માય એવા શેરડીના ત્રણ ભારા માથા ઉપરથી ઉતારીને ત્રણ કણબી પગે લાગ્યા: “અમારા આતા રાઘવ પટેલે ડાયરાને …
ગરાસિયાના દીકરાને માથે આજે આભ તૂટી પડ્યું છે. સાસરેથી સંદેશો આવ્યો છે કે ‘રૂપિયા એક હજાર લઈ જેઠ સુદ બીજે હથેવાળો પરણવા આવજે. રૂપિયા નહિ લાવે કે બીજની ત્રીજ …
error: Content is protected !!