Tag: મંદિર

શ્રી ઝંડ હનુમાન મંદિર- જાંબુઘોડા અભયારણ્ય

ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો અભ્યાસ કરવા આવતા વિદેશી વિદ્વાનો વડ, પીપળો, ખીજડો (શમી), તુલસી જેવી વૃક્ષપૂજા, ગાય, અશ્વ, મગર, વાઘ, હાથીના માથાવાળા ગણેશ અને મંકી ગોડ-વાનર જેવી પશુપ્રાણીઓની પૂજા …

ખજુરાહો – ભારતનું ભવ્યાતિભવ્ય મંદિર સંકુલ

અત્યાર સુધી દરેકનાં મનમાં એવો ખ્યાલ હશે કે ભારતના નગરો કે કિલ્લાઓ જ ભવ્ય હોય છે. પણ એ ખ્યાલ મનમાંથી કાઢી નાંખજો કારણકે ભારતમાં જો ભવ્ય શબ્દ વપરાતો હોય …

શ્રી મીનાક્ષી માતા મંદિર – મદુરાઈ – તામિલનાડુ

ભારત સમૃદ્ધ છે એનાં મંદિરોની સંરચના અને એનાં શિલ્પસ્થાપત્યોને કારણે. કદાચ આનેજ લીધે અનેક માન્યતાઓથી ભરપુર છે એ !!! લોકોની શ્રધ્ધાજ મંદિરનાં મહાત્મ્ય અને એના મહત્વને વધારનારી હોય છે. …

શ્રી અંબિકા માતા મંદિર – જગત, રાજસ્થાન 

ભારતીય પરંપરામાં મંદિરોનું સ્થાન આગવું છે ……. વિશિષ્ટ છે. વિશિષ્ટ એની કોતરણી અને કારીગરીને કારણે બન્યું છે. આમેય રાજસ્થાનની શિલ્પ-સ્થાપત્યકલા જગમશહૂર છે અને સાથે સાથે દેશનાં જ નહીં પણ …

શ્રી કાલ ભૈરવ મંદિર- ઉજ્જૈન

ભારતમાં અને એમાં પણ ગુજરાતમાં કાલ ભૈરવનું મહત્વ બહુજ વધારે છે અને એની માનતા પણ વધારે છે. કાલ ભૈરવનું આ ઉજ્જૈન સ્થિત મંદિર બહુજ પુરાણું છે અને એ જોવાં …

શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર – ગુજરાત

पर्ल्यां वैद्यनाधञ्च ढाकिन्यां भीम शङ्करम् । सेतुबन्धेतु रामेशं नागेशं दारुकावने ॥ ગુજરાત એ ખરેખર એક ધાર્મિક રાજ્ય છે. ઘણી શક્તિ પીઠો અને ઘણાં સ્થાનકો અને બે જયોતિર્લિંગો આવેલાં છે. …

ભોજેશ્વર શિવ મંદિર – દુનિયાનું સૌથી મોટું એક જ પથ્થરમાંથી બનેલું શિવલિંગ  

ભોજપુર મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી ૩૨ કિલોમીટર દૂર સ્થિત છે.. ભોજપુરને સાંકળતી પહાડી પર એક વિશાળ અધૂરું શિવમંદિર છે !!! આ ભોજપુર શિવ મંદિર અથવા ભોજેશ્વર મંદિરનાં નામે પ્રસિદ્ધ …

મધ્યગિરનું તીર્થસ્થળ બાણેજ અને બાણગંગેશ્વર મહાદેવ

પ્રકૃતિને સોળે કળાએ ખીલીને નાચી ઊઠવાનું મન થયું અને એણે બાણેજથી તુલસીશ્યામના પટ્ટામાં જન્મ લીઘો. સૌરાષ્ટ્રમાં ગિરની પ્રાકૃતિક ગિરિમાળાઓની વચ્ચે-બરાબર મઘ્ય ગિરમાં જાણીતું યાત્રા ઘામ બાણેજ આવ્યું છે. સૌરાષ્ટ્રનો …

શ્રી આવડ માતા (તનોટ માતા) – રાજસ્થાન 

રાજસ્થાન એ કૂળદેવીઓ અને માતાઓના સ્થાનકો અને શિલ્પ સ્થાપત્યનું રાજ્ય છે. દરેક માતાઓને તેનો આગવો ઈતિહાસ અને અમુક વિશિષ્ટ લાક્ષણિકતાઓ હોય છે. એમની કહાની પણ બહુજ દિલચશ્પ હોય છે. …

શ્રી હર્ષત માતા મંદિર  – આભાનેરી – રાજસ્થાન

રાજસ્થાન જેટલું કિલ્લો અને મહેલો માટે જાણીતું છે એટલું જ એ મંદિરો માટે પણ જાણીતું જ છે!!! જાણે કે રાજસ્થાનમાં ઐતિહાસિકતા સાથે ધાર્મિકતા એવી વણાઈ ગયેલી છે કે એમાંથી …
error: Content is protected !!