Tag: ઝવેરચંદ મેઘાણી

ભીમો ગરાણિયો – સૌરાષ્ટ્રની રસધાર

મચ્છુ નદીને કાંઠે મોરલીધરે આહીરોને વરદાન દીધાં, તે દિવસથી આજ સુધી આહીરોના દીકરાને છાબડે — જો એ છાબડું સતનું હોય તો — મોરલીધર બેસતા આવ્યા છે. આહીર તો ધૂડિયું …

બાપનું નામ – સૌરાષ્ટ્રની રસધાર

ગોહિલવાડમાં બગદાણા ગામની બગડ નદીની વેકૂરમાં એક ચીંથરેહાલ આદમી હાથ વતી ખાડો ખોદી રહ્યો છે. ખોદતો ખોદતો દાંત કચકચાવતો જાય. મનની ઊંડી દાઝ કાઢતો હોય તેવા ચાળા કચકચાવતો જાય …

બહારવટિયો – સૌરાષ્ટ્રની રસધાર

ઈડર શહેરમાં કાઠિયાવાડના અમરેલી ગામથી કોઈ જ્યોતિષ જાણનારો બ્રાહ્મણ આવ્યો છે. રાજા કલ્યાણમલજીને આ જોશીના સામર્થ્યની જાણ થઈ છે. એણે બ્રાહ્મણને રાજકચેરીમાં બોલાવ્યો. બાહ્મણ આવ્યો. અને મહારાજે એને પ્રશ્ન …

દેહના ચૂરા – સૌરાષ્ટ્રની રસધાર

નીચે પેટાળમાં માટી ને નાનાં નાનાં ઝાડવાં: અને ઉપર મથાળે જાણે કોઈ માનવીએ ચડાવી ચડાવીને ગોઠવી હોય તેવી સો-સો મણની કાળી શિલાઓ: એવી જાતનો ડુંગરો સિહોર ગામની પાસેથી શરૂ …

દીકરાનો મારનાર – સૌરાષ્ટ્રની રસધાર

અંબા મોરિયા જી, કે કેસું કોરિયા, ચિત્ત ચકોરિયાં જી, કે ફાગણ ફોરિયા. ફોરિયા ફાગણ, પવન ફરહર, મહુ અંબા મોરિયા, ધણ રાગ ગાવે ફાગ ઘરઘર, ઝટે પવ્વન જોરિયા, ગુલ્લાલ ઝોળી …

માણસિયો વાળો – સૌરાષ્ટ્રની રસધાર

સોરઠના હૈયા ઉપર ભાદર વહે છે. સૂરજને અંજલિ છાંટતી જાણે કાઠિયાણી ચાલી જાય છે. કાળમીંઢ પથ્થરો વચ્ચે થઈને સૂરજનાં કિરણોમાં ઝલક ઝલક વહેતો એનો મસ્ત પ્રવાહ કાળા રંગના મલીરમાં …

ખોળામાં ખાંભી – સૌરાષ્ટ્રની રસધાર

રાંડીરાંડ રજપૂતાણીને સાત ખોટનો એક જ દીકરો હતો. ધણી મરતાં ચૂડા દરબારે જમીન આંચકી લીધી હતી. ચૂડામાં તે સમયે રાયસંગજીનાં રાજ. “બાપુ!” લાજ કાઢીને વિધવા રજપૂતાણી દરબારની ડેલીએ ઊભી …

વોળાવિયા – સૌરાષ્ટ્રની રસધાર

બોટાદ શહેરના શેઠ ‘ભગા દોશી’, જેની ફાંદ્યમાં ફેરવો ખોવાઈ ગયાનું કહેવાય છે. હકીકત આમ હતી: ભગા દોશી નહાવા બેઠેલા. પેટની ફાંદ્ય એટલી બધી મોટી અને એવી તો કૂણી, કે …

ચોટલાવાળી – સૌરાષ્ટ્રની રસધાર

વાતને આજ સત્તાવીશ વરસ થઈ ગયાં. સંવત 1955ની સાલમાં મોતી શેઠ નામે રાણપુરનો વાણિયો નાગડકાની વાટે ગોળ લેવા આવેલો. તે દી તેણે આ પ્રમાણે અક્ષરેઅક્ષર વાત કરી: આપા, થોડા …
error: Content is protected !!