“ગિરનારની આસપાસ રાસમંડળ રમતી હોય એવી ડુંગરમાળામાંથી આજે જેને દાતારનો ડુંગર કહેવામાં આવે છે તેની તળેટીમાં એક જુવાન પુરુષ એક બુઢ્ઢા આદમીથી જુદો પડતો હતો. અજવાળી સાતમનો ચંદ્રમા એ …
ઊના દેલવાડાનો દરવાજો જ્યારે ચારણીના લોહીથી ન્હાતો હતો, ત્યારે વાજા ઠાકોર વીંજલજીના ગુશલખાનામાં ભાટ-રાણી તેલ અત્તરનાં મર્દને અંઘોળ કરતી બેઠી હતી. એ તેલ, એ અત્તર, મર્દન અને ગુશલખાનાંનો એ …
“દુહાઈ હો ! જોગમાયાની દુવાઈ હો ! નવ લાખ લોબડીયાળીયુંની દુવાઈ હો તમને.” ઊનાના પાદરમાં એ પાંચમાં પ્રભાતના પહેલા પહોરે છેટેથી સાદ સંભળાયો. ભલકા ઉપર ઊભેલો એક ભાટ અટકી …
“વાજા ઠાકર, અંબવન, ઘર ઘર પદમણરા ઘેર : રેંટ ખટૂકે વાડીયાં, ભોંય નીલો નાઘેર :” ઠાકોરો જ્યાં વાજા શાખના રાજ કરતા, વનરાઈ તો જ્યાં આંબાઓની જ ઝૂકી રહી હતી, …
“આજથી પાંચસેક વરસ પહેલાં, ગીરની ગટાટોપ ગીચ ઝાડી વચ્ચે થઇને પાંચ જીવનો એક પરિવાર પ્રભાતના પહેલા પહોરે ઉતાવળે પગલે ચાલ્યો જતો હતો. એક પોઠિયો, એક ભેંસ, ભેંસ હેઠળ એક …
સદગુરુ તમે મારા તારણહારના રચયિતા શ્રી દેવ ડુંગરપુરી કે (ડૂંગરપૂરી) ૧૮૫૦ આસપાસ થઈ ગયા.. જે મારવડ રાજસ્થાનના સંત કવિ હોવાનું સ્વીકારાયુ છે. તેમના ગુરૂનું નામ ભાવપૂરી હતું. રાજસ્થાનના ચીહઠણ …
હોય, અને એ વરાળમાંથી જાણે સરજાયેલી હોય એવી આ દુનિયા લાગે છે. આંહીં સૂર્ય નથી, નથી ચંદ્ર, કે નથી તારા. ભયંકર કેાઈ સ્વપ્નસમી ઘન- ઘોર ઉદાસી આકાશના હૃદયને જાણે …
કુંતી : તું કોણ છે તાત ? આંહીં શું કરે છે ? કર્ણ : પવિત્ર ગંગાને કિનારે, સંધ્યાના સૂર્યને હું વંદી રહ્યો છું. મારું નામ કર્ણ : અધિરથ સારથીનો …
યમુનાનાં પાણી ઘુમરી ખાતાં દોડ્યાં જાય છે. બન્ને કિનારે ઊંચા પહાડોની શિખરમાળા ઊભી છે. ગુફાના સાંકડા માર્ગમાં ચાલ્યો જતો પ્રવાહ પાગલથી પેઠે દિવસ રાત ગરજ્યા કરે છે. નદીની એ …
આદસંગ ગામના એક આઈના ઓરડાની રૂપાળી ઓસરીમાં બાબરીયાવાડની જાન નો ઉતારો છે઼ વરરાજાને વીટીને ડાયરો જામ્યો છે઼ સવારમાં કાવા-કસુંબા થઈ રયા છે, ઢોલ ધણેણી રયા છે઼ શરણાયું મીઠે સાદે …