Category: મહાન ઋષિઓ
અષ્ટાવક્ર એકવાર મિથિલા નરેશ જનકના દરબારમાં આધ્યાત્મિક તત્વજ્ઞાનની ધર્મચર્ચા કરવા ગયાં. અષ્ટાવક્ર એટલે જબરા તત્વચિંતક. હિંદુ ધર્મ-દર્શન શાસ્ત્રોનું એટલું જ્ઞાન કે ભલભલાને મોંમાં આંગળા નખાવી દે.તેમણે “અષ્ટાવક્ર ગીતા”નામનો પ્રસિધ્ધ …
વામન અવતાર ભગવાન વિષ્ણુના દશાવતારોમાં પાંચમા અવતાર અને મનુષ્ય સ્વરૂપમાં પહેલો અવતાર હતાં. જેમાં ભગવાન વિષ્ણુએ બટુકના રૂપમાં ઇન્દ્રદેવની રક્ષા માટે ધરતી પર અવતાર લીધો હતો. વામન અવતારની વાર્તા …
મહર્ષિ માર્કંડેયની તપસ્યાનો સંક્ષિપ્ત ઇતિહાસ નૈમિષારણ્યમાં કથાશ્રવણ સારું એકઠા થયેલા શૌનકાદિ મુનિઓને સૂત પુરાણીએ કહી બતાવ્યો છે. એ ઇતિહાસ હૃદયંગમ અથવા રોચક છે. ભાગવતના દ્વાદશ સ્કંધના આઠમા, નવમા તથા …
છદસાં માતેતિ । – મહાનારાયણોપનિષદ (૧૫/૧) ગાયત્રી વેદોની માતા અર્થાત આદિ કારણ છે. નાસ્તિ ગંગા સમં તીર્થ ન દેવા : કેશવાત્પરઃ । ગાયત્ર્યાસ્તુ પરંજપ્ય ભૂતં ન ભવિષ્યતિ ।। ગંગાજી …
આદ્યકવિ, રામાયણના રચયિતા, મર્હિષ વાલ્મીકિ એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યા હતા, પણ તેનાં માતા-પિતા તપ કરવા જંગલમાં ગયાં. તેમણે બાળકને જંગલમાં મૂકી દીધું. કોઈ ભીલની દૃષ્ટિ એ બાળક પર પડી …
અન્ય નામ – દેવર્ષિ નારદ વંશ -ગોત્ર – હિંદુ શાસ્ત્રો અનુસાર, બ્રહ્માનાં સાત માનસ પુત્રોમાંના એક ધર્મ – સંપ્રદાય એ સ્વયં વૈષ્ણવ છે અને વૈષ્ણવોનાં પરમાચાર્ય તથા માર્ગદર્શક છે રચનાઓ – …
આપણા વેદમાં, જેઓ શસ્ત્રક્રિયાની જ્ઞાન ક્રમબદ્ધ રીતે આપે છે આચાર્ય સુશ્રુતના જન્મ અને કાર્યકાળ અંગે માત્ર અંદાજ જ લગાવી શકાય છે. તેઓ ઋષિ વિશ્વામિત્રના કુલમાં જન્મ્યા હતા અને તેમની …
એ તો સત્ય છે કે સૃષ્ટિમાં જ્યાં મનુષ્યનો જન્મ થયો ત્યાં મનુષ્યની સાથે રોગોએ પણ જન્મ લીધો. પ્રાચીન મનુષ્ય પોતાનાં રોગો, ઘાવોનો ઉપચાર પ્રાકૃતિક વનસ્પતિઓ , જડીબુટ્ટીઓથી કાર્ય કરતો …
મહર્ષિ અત્રિ વૈદિક મંત્રદ્રષ્ટા ઋષિ છે. સંપૂર્ણ ઋગ્વેદ દસ મંડળોમાં પ્રવિભક્ત છે !!! પ્રત્યેક મંડળના મંત્રોના ઋષિ અલગ-અલગ છે. એમાંથી ઋગ્વેદના પાંચમાં મંડલનાં દ્રષ્ટા મહર્ષિ અત્રિ છે. એટલા માટે …
વિભાંડક ઋષિ અને ઉર્વશી અપ્સરાના પુત્ર, કશ્યપ કુળના શૃંગ ઋષિ અથવા ઋષ્ય શૃંગ પરમ જ્ઞાની વેદવેદાંગામાં પ્રવીણ હતા. આ ઋષિ સાવર્ણી મન્વંતરમાં થનારા સપ્તર્ષિમાંના એક થશે એમ કહેવાય છે. …