Category: ગુજરાતનો ઇતિહાસ

રાજા કુમારપાળ ભાગ – 2 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔

રાજાની ઓળખ એ એમનાં પ્રજાકીય કાર્યો અને એમણે મેળવેલાં વિજયોથી જ થાય છે. રાજાની એક ઓળખ વિજય અભિયાનો પણ છે. આ વિજયો ના મેળવો તો સામ્રાજ્ય કાં તો વિખરાઈ …

રાજા કુમારપાળ ભાગ – 1 ⚔ સોલંકીયુગ યશોગાથા ⚔

(ઇસવીસન ૧૧૪૩ ઇસવીસન ૧૧૭૩) ઇતિહાસમાં રસ અને રુચિ ત્યારે જ કેળવાય જયારે આપણે પોતાની જાતને અરુચિકર ના માનતાં હોઈએ બાય ધવે આ રસ અને રુચિ એટલે સ્વાદ નહીં પણ …

મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 7

શિલ્પ અને સ્થાપત્ય: રૂદ્રમહાલય -૨ અને અન્ય સ્થાપત્યો તથા ઉપસંહાર (ઇસવીસન ૧૧૩૯) રુદ્રમહાલય એટલે ભગવાન શિવાજીના આ રૌદ્રસ્વરૂપને પ્રસ્થાપિત કરતું તેમની પૂજા અને આરાધના માટે બનાવેલું મંદિર. આ રુદ્રમહાલય …

મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 6

શિલ્પ અને સ્થાપત્ય: રૂદ્રમહાલય -૧ (ઇસવીસન ૧૧૩૯) ઇતિહાસના પાનાં ભલે જૂનાં થઈને ફાટી જતાં હોય કે ફરફર થઈને ઉડી જતાં હોય પણ શિલ્પ-સ્થાપત્યો એ ઇતિહાસના એવાં પેપરવેઇટ સમાન હોય …

મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 5

શિલ્પ અને સ્થાપત્ય: સહસ્રલિંગ તળાવ કોઇપણ રાજાની સિદ્ધિઓની વાત કરવી હોય તો એમનાં સમયમાં સ્થપાયેલા સ્થાપત્યો વગર એ આપણને ખબર જ ના પડે એ દ્રષ્ટિએ આ સ્થાપત્યો બહુ જ …

મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 4

कर्णाटे,गुर्जरे लाटे सौराष्ट्रे कच्छ सैन्धवे, उच्चाया चैव चमेयां मारवे मालवे तथा कौकंणे च महाराष्ट्रे कीरे जालंधर पुनः सपादलक्षये मेवाडे दीपा मीराख्ययोरपि ” – ( कुमारपाल प्रबंध पृष्ठ: १११ ) …

મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 3

ગુજરાતના ઇતિહાસમાં મહારાજ સિદ્ધરાજ જયસિંહ એક એવાં રાજા છે કે જેમનું સ્થાન ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ નંબરે જ રહેલું છે. એવું નથી ગુજરાતે ઘણી ચડતી પડતી જોઈ છે અનેક રાજવંશો …

મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 2

જ્યાં અટકયા હોઈએ ત્યાંથી જ શરૂઆત કરીએ…… આ વાત ખાસ મહારાજ સિદ્ધરાજ જયસિંહના લેખ માટે તો ખાસ લાગુ પડે છે. આમેયમાં વિગતો હજી ઘણી બાકી છે એટલે વાતમાં મોણ …

મહારાજ સિદ્ધરાજ જયસિંહ ભાગ 1

નામ: સિદ્ધરાજ જયસિંહ સોલંકી  પિતા: કર્ણદેવ ભીમદેવ સોલંકી (પ્રથમ)  માતા: મીનળદેવી (મયણલ્લાદેવી )  વંશ: સોલંકી (ચાલુક્ય / ચૌલુક્ય)  જન્મ: ઈ.સ. ૧૦૯૧  રાજ્યભિષેક: ઈ.સ ૧૦૯૪ (ઉંમર ૩ વર્ષ , વિક્રમસંવત …

કર્ણદેવ સોલંકી અને રાણી મયણલ્લા દેવી (મીનળદેવી)

(ઇસવીસન ૧૦૬૪ – ઇસવીસન ૧૦૯૪) મહમૂદ ગઝનીનીના ગુજરાત પરના એટલે કે સોમનાથના આક્રમણ પશ્ચાત લગભગ ૧૫૦ વરસ સુધી ભારતમાં કોઈ વિદેશી કે મુસ્લિમ આક્રમણો નહોતાં થયાં. આ એક ઐતિહાસિક …
error: Content is protected !!