મહાભારત ગ્રંથ મુજબ યુદ્ધનાં કુલ વ્યૂહો
- ગરુડવ્યૂહ
- ક્રોંચવ્યૂહ
- શ્યેનવ્યૂહ
- સુપર્ણ (ગરુડ) વ્યૂહ
- સારંગ વ્યૂહ
- સર્પ વ્યૂહ
- ખડગ સર્પ વ્યૂહ
- શેષનાગ વ્યૂહ
- મકર વ્યૂહ
- કુર્માં (કાચબા ) વ્યૂહ
- વરાહ વ્યૂહ
- મહિષ વ્યૂહ
- ત્રિશુલ વ્યૂહ
- ચક્રવ્યૂહ
- અર્ધચંદ્ર વ્યૂહ
- કમળ વ્યૂહ
- ઊર્મિ વ્યૂહ
- મંડલ વ્યૂહ
- વજ્ર વ્યૂહ
- ચક્રશકટ વ્યૂહ
- શકટ વ્યૂહ
- સર્વતોભદ્ર વ્યૂહ
- શ્રુંગઘટક વ્યૂહ
- ચન્દ્રકાલ વ્યૂહ
- દેવ વ્યૂહ
- અસુર વ્યૂહ
- સૂચિ વ્યૂહ
- શ્રીન્ગાતકા વ્યૂહ
- ચંદ્ર કલા
- માતા વ્યૂહ
- પદ્મ વ્યૂહ
- સૂર્ય વ્યૂહ
- દંડવ્યૂહ
- ગર્ભવ્યૂહ
- શંખવ્યૂહ
- મંન્ડલાર્થ વ્યૂહ
- હષ્ટ વ્યૂહ
- નક્ષત્ર મન્ડલ વ્યૂહ
- ભોગ વ્યૂહ
- પ્રણાત વ્યૂહ
- મન્ડ લાર્દ્વ વ્યૂહ
- મયુર વ્યૂહ
- મંગલ વ્યૂહ
- અસહય્મ વ્યૂહ
- અસંહત વ્યૂહ
- વિજય વ્યૂહ…… આટલાં વ્યૂહો હતાં !!!!
આમ તો ભગવાન મનુ દ્વારા આ બધા વ્યુહોનો વિગતે ઉલ્લેખ “મનુ સ્મૃતિ” માં સૌ પ્રથમ થયો છે અને મુનિ પરાશરે એ પ્રચલિત કર્યાં …. એને ઉપયોગમાં લીધાં ભગવાન વેદવ્યાસે “મહાભારત” મહાગ્રંથમાં !!!!!
મહાભારતમાં તેનો ઉપયોગ ક્યાં, કેવી રીતે અને કયા દિવસોએ થયો હતો એની વિગતો આ રહી ——-
૧૮ દિવસના એ ધર્મયુદ્ધ – મહાયુદ્ધમાં દરેકે દરેક દિવસે અલગ વ્યુહ નો ઉપયોગ થયો હતો એનો ઉલ્લેખ માત્ર અને માત્ર મૂલ મહાભારતમાં જ છે ……. સંસ્કૃતમાં અન્ય ભાષાંતરો કરનાર આ વિગતો ચુકી ગયાં હોય એવું બની શકે છે. એવાં ભાષાંતરોને વળગી રહેવું કેટલે અંશે વ્યાજબી ગણાય !!!!!
યુદ્ધનો પ્રથમ દિવસ ——-
- કૌરવસેના – ભીષ્મ – “સર્વતોમુખી દન્ડવ્યૂહ”
- પાંડવસેના – અર્જુન – “વજ્ર વ્યુહ”
યુદ્ધનો દ્વિતીય દિવસ ——-
- કૌરવસેના – ભીષ્મ – “ગરુડ વ્યૂહ”
- પાંડવસેના – ધૃષ્ટદ્યુંમ્ન – “વજ્ર વ્યુહ”
યુદ્ધનો તૃતીય દિવસ ——-
- કૌરવસેના – ભીષ્મ – “ગરુડ વ્યૂહ”
- પાંડવસેના – અર્જુન – “અર્ધચંદ્ર વ્યૂહ “
યુદ્ધનો ચતુર્થ દિવસ ——-
- કૌરવસેના – ભીષ્મ – “મન્ડલ વ્યૂહ”
- પાંડવસેના – અર્જુન – “શ્રીન્ગાતક વ્યૂહ”
યુદ્ધનો પંચમ દિવસ ——-
- કૌરવસેના – ભીષ્મ – “મકર વ્યૂહ”
- પાંડવસેના – અર્જુન – “શ્યેન વ્યૂહ “
યુદ્ધનો ષષ્ટ દિવસ ——-
- કૌરવસેના – ભીષ્મ – “ક્રોંચ વ્યૂહ”
- પાંડવસેના – અધૃષ્ટદ્યુંમ્ન – “મકર વ્યુહ”
યુદ્ધનો સપ્તમ દિવસ ——-
- કૌરવસેના – ભીષ્મ – “મન્ડલ વ્યૂહ “
- પાંડવસેના – અર્જુન – “વજ્ર વ્યૂહ “
યુદ્ધનો અષ્ટમ દિવસ ——-
- કૌરવસેના – ભીષ્મ – “કુર્માં વ્યૂહ “
- પાંડવસેના – અર્જુન – “ત્રિશુલ વ્યૂહ “
યુદ્ધનો નવમો દિવસ ——-
- કૌરવસેના – ભીષ્મ – “સર્વતોભદ્ર વ્યૂહ “
- પાંડવસેના – અર્જુન – “નક્ષત્ર મન્ડલ વ્યૂહ “
યુદ્ધનો દસમો દિવસ ——-
- કૌરવસેના – ભીષ્મ – “અસૂરવ્યૂહ “
- પાંડવસેના – અર્જુન – “દેવ વ્યૂહ “
યુદ્ધનો અગિયારમો દિવસ ——-
- કૌરવસેના – દ્રોણ- “શકટ વ્યૂહ “
- પાંડવસેના – અર્જુન – “ક્રોંચ વ્યૂહ “
યુદ્ધનો બારમો દિવસ ——-
- કૌરવસેના – દ્રોણ – “ગરુડ વ્યૂહ “
- પાંડવસેના – અર્જુન – “અર્ધચંદ્ર વ્યૂહ “
યુદ્ધનો તેરમો દિવસ ——-
- કૌરવસેના – દ્રોણ – “ચક્ર વ્યૂહ “
- પાંડવસેના – અભિમન્યુ – આ દિવસે કોઈજ વ્યૂહ રચના કરવામાં નહોતી આવી ……….. બીજાં મહારથીઓ બીજા સાથે લડવામાં અન્ય સ્થળે રોકાયેલાં હતાં ………. એક માત્ર અભિમન્યુને જ આ વ્યૂહ ભેદતાં આવડતો હતો એ પણ માત્ર ૬ કોઠા સુધી જ ……સાતમો કોઠો નહીં …….ભીમે અભિમન્યુને કહ્યું તું જા પુત્ર હું પાછળથી મારી ગદા વડે એમનો એ વ્યૂહ તોડી નાખીશ …… અભિમન્યુ સાતમાં કોઠામાં મરાયો …….કેવી રીતે અને કેમ એ અભિમન્યુના લેખમાં વાંચો!!!
યુદ્ધનો ચૌદમો દિવસ ——-
- કૌરવસેના – દ્રોણ – “ચક્રશકટ વ્યૂહ “
- પાંડવસેના – અર્જુન – “ખડગ સર્પ વ્યૂહ “
યુદ્ધનો પંદરમો દિવસ ——-
- કૌરવસેના – દ્રોણ – “પદ્મ વ્યૂહ “
- પાંડવસેના – અર્જુન – “વજ્ર વ્યૂહ “
યુદ્ધનો સોળમો દિવસ ——-
- કૌરવસેના – કર્ણ – “મકર વ્યૂહ “
- પાંડવસેના – અર્જુન – “અર્ધચંદ્ર વ્યૂહ “
યુદ્ધનો સત્તરમો દિવસ ——-
- કૌરવસેના – કર્ણ – “સૂર્ય વ્યૂહ “
- પાંડવસેના – અર્જુન – “મહિષ વ્યૂહ “
યુદ્ધનો અઢારમો દિવસ ——-
- કૌરવસેના – શલ્ય – “સર્વતોભદ્ર વ્યૂહ “
- પાંડવસેના – અર્જુન – “ક્રોંચ વ્યૂહ “
આ હતી યુધ્ધના અઢારે દિવસની વ્યુહ રચના, મહાભારતના પ્રત્યેક દિવસના યુદ્ધ વિષે સંક્ષિપ્તમાં લેખો હવે પછી અત્યારે આ માહિતી પુરતી છે !!!!
——– જનમેજય અધ્વર્યુ.