Tag: ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન
ગહન અરણ્ય-હિમાલયમાંનાં ગહન અરણ્યો-અક્ષરશ: ગગનને ચુંબન કરવાને આકાશમાં જનારાં વૃક્ષો તે અરણ્યોમાં હતાં અને વૃક્ષ પણ કેટલા પ્રકારનાં ? તેમના પ્રકારોની ગણના કરી શકાય તેમ નથી. હિમાલયને સર્વ ઔષધિઓના …
ઉપક્રમના પૂર્વાર્ધમાં વર્ણવેલા પ્રસંગને લગભગ પંદર કે સોળ વર્ષ વીતી ગયાં છે. એ વેળાએ યવનોએ પંજાબમાં પોતાનો અધિકાર સારી રીતે જમાવી દીધો હતો. સિકંદર બાદશાહ ત્યાંના ઘણાખરા પ્રાંતોને કબજે …
હિમાલય પર્વત તે સૃષ્ટિમાંના સમસ્ત પર્વતોનો રાજા છે, એવી બહુધા બધાની માનીનતા છે, અને તેની ઉચ્ચતાના પ્રમાણથી, તેણે ધારેલા વનસ્પતિના અનન્તત્વથી, ભવ્ય વનશોભાથી, અનેક મહાનદ અને મહાનદીઓની તેમાંથી ઉત્પત્તિ …
error: Content is protected !!