ગુજરાતી શબ્દ શોધ: ગુજરાતી શબ્દ રમત, Play Store પર મફત

ગુજરાતી ભાષાને ચાહનારા સૌ માટે ખુશખબર! “ગુજરાતી શબ્દ શોધ” નામની નવી ગુજરાતી શબ્દ રમત હવે Google Play Store પર મફત ઉપલબ્ધ છે. આ રમતમાં તમે છુપાયેલા ગુજરાતી શબ્દો શોધો છો, અક્ષરો જોડીને નવા શબ્દ બનાવો છો, અને રમતાં રમતાં અમદાવાદથી સોમનાથ, કચ્છથી ગીર સુધી આખા ગુજરાતની સફર કરો છો.

▶ Google Play પરથી મફત ડાઉનલોડ કરો

બે રમત, એક એપ

1. શબ્દ શોધ (Word Search): અક્ષરોના ખાનાં પર આંગળી ફેરવો અને આડા, ઊભા કે ત્રાંસા છુપાયેલા ગુજરાતી શબ્દો શોધો. શબ્દ મળે એટલે તેનો અર્થ પણ દેખાય છે.

ગુજરાતી શબ્દ શોધ: અક્ષરોના ખાનામાં છુપાયેલા ગુજરાતી શબ્દો

2. Word Connect: ચક્રના અક્ષરો જોડીને શબ્દ બનાવો અને નાનું ગુજરાતી crossword ભરો.

Word Connect: અક્ષરો જોડીને ગુજરાતી શબ્દ બનાવો

“ક્ષ”, “જ્ઞ”, “શ્ર” જેવા જોડાક્ષર એક જ ખાનામાં આવે છે, જેમ આપણે ગુજરાતી લખીએ છીએ તેમ.

ગુજરાતની સફર: 30 ચેપ્ટર, 300 સ્તર

દરેક ચેપ્ટર ગુજરાતના એક સ્થળ કે તહેવાર પર છે: અમદાવાદ, સોમનાથ, કચ્છનું રણ, ગીર, દ્વારકા, પાવાગઢ, ગિરનાર, રાણકી વાવ, મોઢેરા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સુરત અને સૌરાષ્ટ્ર. સાથે ઉત્તરાયણ, નવરાત્રિ, દિવાળી, હોળી અને જન્માષ્ટમી જેવા તહેવારો, અને ગુજરાતી થાળી પણ. દરેક ચેપ્ટરનું પોતાનું સુંદર ચિત્ર છે.

ગુજરાતની સફર: 30 ચેપ્ટરનો નકશો

રમો અને ગુજરાતી શીખો

  • શબ્દકોશ: મળેલા દરેક શબ્દનો અર્થ, ગુજરાતી અને English માં.
  • આજનો શબ્દ અને આજનો પડકાર: દરરોજ નવા.
  • બાળપણના ગુજરાતી શબ્દો ફરી યાદ કરો, અને પરિવારને ગુજરાતી સાથે જોડો.

શબ્દકોશ: મળેલા દરેક ગુજરાતી શબ્દનો અર્થ

તમારી રીતે રમો

  • ઓફલાઇન રમો: internet વગર પણ ચાલે.
  • Zen Mode: ના timer, ના જાહેરાત, ફક્ત શાંતિથી શબ્દ રમત.
  • Light અને dark mode, ગુજરાતી કે English મેનુ.
  • પહેલાં 10 સ્તરમાં કોઈ જાહેરાત નહીં.
  • કોઈ sign-up નહીં: નામ, ફોન કે ઈમેલ માંગતા નથી.

ગુજરાતમાં રહો કે અમેરિકા, UK, કેનેડા કે ખાડી દેશોમાં, રોજ થોડી મિનિટ માતૃભાષામાં મગજની કસરત કરો. રમત મફત છે; જાહેરાત દૂર કરવી અને સિક્કા ખરીદવા વૈકલ્પિક છે.

▶ ગુજરાતી શબ્દ શોધ ડાઉનલોડ કરો

રમીને તમારો અનુભવ Play Store પર જરૂર લખજો. કોઈ શબ્દમાં ભૂલ દેખાય કે સૂચન હોય, તો રમતમાં “શબ્દ સૂચવો” દબાવો અથવા shareinindia.in@gmail.com પર લખો.