Category: સૌરાષ્ટ્ર
શિવ એ પ્રાગવેદિક અને આરાણયક દેવ મનાયા છે. પ્રો. ધર્માનંદ કોસંબી શિવ-મહાદેવને સરહદી પહાડી પ્રજાના દેવ માને છે, એ દષ્ટિએ શિવ એ લોકદેવ છે. વેદિક સમયનાં પ્રકૃતિનાં વિનાશક રદ્ર …
શ્રી વિષ્ણુનાં સહસ્ત્રનામ અને તેનાં અવતારો લોકજીભે પ્રચલિત છે. પ્રાચીન ઋષિઓએ વૈદિક વિષ્ણુને વ્યાપકદેવ, વિભૂતિનારૂપે, વેદોએ પુરાતન સર્વવ્યાપી, સુર્ય સ્વરુપે સર્વવ્યાપી, ઉપનિષદોએ દેવાધિદેવત્વ તરીકે, વાણિજય બુધ્ધિના દેવતરીકે, શેષશાયી નાગ …
ભારતીય ધાર્મિકતા સેમાઇટ સંસ્કૃતિના તત્ત્વોથી સભર છે. પૌરાણિક પરંપરાના મૂળભૂત તત્વો ઇજિપ્શયનો પાસેથી અને વૈદિક પરંપરાના તત્ત્વો બેબોલિયન- આસિરિયનો પાસેથી અહીં આવેલા છે. વૈદિક મંત્ર ય-ર બેબોલિયન પ્રકારનાં છે. …
મહાભારતના કર્ણપર્વમાં, ધર્મની વ્યાખ્યા આપવામાં આવી છે. “ધારણાધ્ધર્મ ઇત્યાદિ ધર્મો ધારયતિ પ્રજા:” અર્થાત્ જે ધારણ કરે અથવા આધાર આપે, જે બધાનુ અધિષ્ઠાન હોય તેને “ધર્મ” કહેવાય છે. બીજી પરિભાષા …
પ્રાગઃઈતિહાસની રચના ભૂતકાળના દ્રવ્યગત સાધનોને આધારે થાય છે. સૌરાષ્ટ્રમાં માનવજીવનની અવસ્થા અંગે રંગપુર ખાતે જે અવશેષો મળે છે તે ઉપરથી જણાય છે કે નગરજીવનની અવસ્થાએ પહોંચેલા લોકો સિંધમાંથી સૌરાષ્ટ્રમાં …
એક કાળે ભારતના ભૂખંડ સાથે આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના ભૂમિખંડો. જોડાયેલાં હતાં. ધરતીકંપો ને જવાળામુખી પ્રપાતોને કારણે આફ્રિકાખંડ અને ઓસ્ટ્રેલિયા-ખંડ છૂટા પડયા, પરિણામે ભારતની ભૂગોળે કેટલાંય પરિવર્તનો અનુભવ્યા. સૌરાષ્ટ્રમાં આદિમાનવ …
જૈન ગ્રંથોમાં વર્ણન છે કે પ્રથમ તીર્થંકર ઋષભદેવના જયેષ્ઠા ચક્રવર્તીએ સંઘ કાઢી શત્રુજ્ય, ગિરનારની યાત્રા કરવા સૌરાષ્ટ્રમાં પ્રવેશતાં જ સોમયશાએ કહ્યું કે “આ સૌરાષ્ટ્ર દેશ, લોકો તથા અહીં વસનારા …
સોરાષ્ટ્ર ધરણીને વંદન-અર્ધ્ય અર્પણ કરતાં લોકકવિએ દોહો કહયો છે કે સતીને શૂરની માતા, સંતને ભકત પ્રસૂતા, કેસરી સિંહની જનેતા, નમન સૌરાષ્ટ્ર ધરણી. ભારતના પશ્ચિમ કિનારે ૨૦”.૪૦ થી ૨૩.૨૫” ઉત્તર …