Category: સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રમાં શિવમંદિરો તથા શિવપૂજા ની વિશેષ્ટા

શિવ એ પ્રાગવેદિક અને આરાણયક દેવ મનાયા છે. પ્રો. ધર્માનંદ કોસંબી શિવ-મહાદેવને સરહદી પહાડી પ્રજાના દેવ માને છે, એ દષ્ટિએ શિવ એ લોકદેવ છે. વેદિક સમયનાં પ્રકૃતિનાં વિનાશક રદ્ર …

સૌરાષ્ટ્રમાં વિષ્ણુપુજા અને વૈષ્ણવ સંપ્રદાય

શ્રી વિષ્ણુનાં સહસ્ત્રનામ અને તેનાં અવતારો લોકજીભે પ્રચલિત છે. પ્રાચીન ઋષિઓએ વૈદિક વિષ્ણુને વ્યાપકદેવ, વિભૂતિનારૂપે, વેદોએ પુરાતન સર્વવ્યાપી, સુર્ય સ્વરુપે સર્વવ્યાપી, ઉપનિષદોએ દેવાધિદેવત્વ તરીકે, વાણિજય બુધ્ધિના દેવતરીકે, શેષશાયી નાગ …

સૌરાષ્ટ્રના વિવિધ ધાર્મિક પ્રવાહો

ભારતીય ધાર્મિકતા સેમાઇટ સંસ્કૃતિના તત્ત્વોથી સભર છે. પૌરાણિક પરંપરાના મૂળભૂત તત્વો ઇજિપ્શયનો પાસેથી અને વૈદિક પરંપરાના તત્ત્વો બેબોલિયન- આસિરિયનો પાસેથી અહીં આવેલા છે. વૈદિક મંત્ર ય-ર બેબોલિયન પ્રકારનાં છે. …

સૌરાષ્ટ્રનું ધર્મદર્શનઃ લોકધર્મ તથા વેદકાલીન ધર્મ

મહાભારતના કર્ણપર્વમાં, ધર્મની વ્યાખ્યા આપવામાં આવી છે. “ધારણાધ્ધર્મ ઇત્યાદિ ધર્મો ધારયતિ પ્રજા:” અર્થાત્ જે ધારણ કરે અથવા આધાર આપે, જે બધાનુ અધિષ્ઠાન હોય તેને “ધર્મ” કહેવાય છે. બીજી પરિભાષા …

સૌરાષ્ટ્રની જાજરમાન ઐતિહાસીક માહિતી

પ્રાગઃઈતિહાસની રચના ભૂતકાળના દ્રવ્યગત સાધનોને આધારે થાય છે. સૌરાષ્ટ્રમાં માનવજીવનની અવસ્થા અંગે રંગપુર ખાતે જે અવશેષો મળે છે તે ઉપરથી જણાય છે કે નગરજીવનની અવસ્થાએ પહોંચેલા લોકો સિંધમાંથી સૌરાષ્ટ્રમાં …

સૌરાષ્ટ્રની પ્રાચીનતા

એક કાળે ભારતના ભૂખંડ સાથે આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના ભૂમિખંડો. જોડાયેલાં હતાં. ધરતીકંપો ને જવાળામુખી પ્રપાતોને કારણે આફ્રિકાખંડ અને ઓસ્ટ્રેલિયા-ખંડ છૂટા પડયા, પરિણામે ભારતની ભૂગોળે કેટલાંય પરિવર્તનો અનુભવ્યા. સૌરાષ્ટ્રમાં આદિમાનવ …

સૌરાષ્ટ્રની લાક્ષણિકતાઓ

જૈન ગ્રંથોમાં વર્ણન છે કે પ્રથમ તીર્થંકર ઋષભદેવના જયેષ્ઠા ચક્રવર્તીએ સંઘ કાઢી શત્રુજ્ય, ગિરનારની યાત્રા કરવા સૌરાષ્ટ્રમાં પ્રવેશતાં જ સોમયશાએ કહ્યું કે “આ સૌરાષ્ટ્ર દેશ, લોકો તથા અહીં વસનારા …

સૌરાષ્ટ્ર ભૂષણ છે સહુ રાષ્ટ્રનું

સોરાષ્ટ્ર ધરણીને વંદન-અર્ધ્ય અર્પણ કરતાં લોકકવિએ દોહો કહયો છે કે સતીને શૂરની માતા,  સંતને ભકત પ્રસૂતા, કેસરી સિંહની જનેતા, નમન સૌરાષ્ટ્ર ધરણી. ભારતના પશ્ચિમ કિનારે ૨૦”.૪૦ થી ૨૩.૨૫” ઉત્તર …
error: Content is protected !!