Tag: શૈલેશ સગપરીયા
ગઈકાલે એક કાર્યક્રમમાં શ્રી મહેશભાઈ સવાણીને મળવાનું થયું. આ એ મહેશભાઈ સવાણી જે દર વર્ષે પિતા વગરની દીકરીઓને પરણાવે છે અને લગ્ન કરાવ્યા બાદ એક પિતા તરીકે દીકરીની બધી …
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં જન્મેલા રવિન્દર કૌશિક રંગમંચના અદભૂત કલાકાર હતા. નાટકમાં એમને અપાયેલા પાત્રને એ રંગમંચ પર જીવંત કરતા. એકવખત લખનૌમાં રાષ્ટ્રિય કક્ષાના નાટયોત્સવનું આયોજન થયું હતું. રવિન્દર પણ પોતાની …
યરવડા જેલમાં ગાંધીજી, સરદાર અને બીજા કેટલાક કાર્યકરો બેઠા બેઠા જુદા જુદા વિષયો પર ચર્ચા કરી રહ્યા હતા. આ ચર્ચામાં ભારત સ્વતંત્ર થયા પછી દેશનો વહીવટ કેમ ચલાવાવો એ …
નાગપુરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાની અને અભય નામના બે સહઅભ્યાસીઓ એકબીજાના પ્રેમમાં પડ્યા. ભણવામાં બંને ખૂબ હોશિયાર. અભયને ત્રણ અને રાનીને એક ગોલ્ડમેડલ મળ્યો હતો જે તેઓની તેજસ્વિતાનો …
મને ગઈકાલે એક ઓળખીતા ભાઈનો ફોન આવ્યો. મને કહે ‘સાહેબ મારી દીકરીની સગાઇ કરવી છે જો કોઈ અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટનો સારો છોકરો હોય તો ધ્યાનમાં રાખજો.” મેં …
એક દયાળું રાજા હતો. આજે એમનો જન્મદિવસ હતો. રાજાએ પોતાના જન્મદિવસે એક નિર્ણય કર્યો કે અત્યારે મારે એક સામાન્ય માણસ તરીકે ભગવાનના મંદિરે ચાલીને દર્શન કરવા જવુ છે. મને …
એક વખત ચોમાસાની મોસમમાં અતિવરસાદને કારણે પુર આવ્યુ. પુરના પાણી એક ગામમાં ઘુસ્યા અને ગામલોકો પોતાનો જીવ બચાવવા માટે ગામ છોડીને સલામત સ્થળે જવા રવાના થયા. ગામની ભાગોળે શિવજીનું …
error: Content is protected !!