Category: સૌરાષ્ટ્રની રસધાર
બહોળા ઘાસપાણીએ છલકાતી બાબરિયાવાડમાં હેમાળ નામનું નાનું ગામડું હતું. માત્રો વરૂ નામનો ગરાસિયો હતો. માત્રો વરૂને આંગણે એક સો ભેંસો દૂઝતી હતી. એક દિશાએ દરિયાનો કિનારો ને બીજી દિશાએ …
“આ માંડ્યું-છાંડ્યું ને ચાકળા-ચંદરવા કોના સારુ રાખી જા છ, બેટા હીરબાઇ? બધુંય ઉતારીને તારા ઘર ભેળું કરી દે, બાપ!” “ના, બાપુ, ભીંત્યું અડવી ન કરાય.” “અરે, બેટા, હવે વળી …
કુંકાવાવ ગામના અવેડા ઉપર પચીસ ઘોડાં ચહક ચહક પાણી પીએ છે. અસવારે ઢીલી મેલી દીધેલી લગામો પાણીમાં પલળી રહી છે. ઘોડાનાં શરીર પરસેવે રેબઝેબ છે, તેમ જ સવારોના કપડાં …
સૂત્યા નદીને કાંઠે એક ગામડામાં ખેડૂતની એક વિધવા ડોસી રહે છે, ને
મચ્છુ નદીને કાંઠે મોરલીધરે આહીરોને વરદાન દીધાં, તે દિવસથી આજ સુધી આહીરોના દીકરાને છાબડે — જો એ છાબડું સતનું હોય તો — મોરલીધર બેસતા આવ્યા છે. આહીર તો ધૂડિયું …
ગોહિલવાડમાં બગદાણા ગામની બગડ નદીની વેકૂરમાં એક ચીંથરેહાલ આદમી હાથ વતી ખાડો ખોદી રહ્યો છે. ખોદતો ખોદતો દાંત કચકચાવતો જાય. મનની ઊંડી દાઝ કાઢતો હોય તેવા ચાળા કચકચાવતો જાય …
ઈડર શહેરમાં કાઠિયાવાડના અમરેલી ગામથી કોઈ જ્યોતિષ જાણનારો બ્રાહ્મણ આવ્યો છે. રાજા કલ્યાણમલજીને આ જોશીના સામર્થ્યની જાણ થઈ છે. એણે બ્રાહ્મણને રાજકચેરીમાં બોલાવ્યો. બાહ્મણ આવ્યો. અને મહારાજે એને પ્રશ્ન …
નીચે પેટાળમાં માટી ને નાનાં નાનાં ઝાડવાં: અને ઉપર મથાળે જાણે કોઈ માનવીએ ચડાવી ચડાવીને ગોઠવી હોય તેવી સો-સો મણની કાળી શિલાઓ: એવી જાતનો ડુંગરો સિહોર ગામની પાસેથી શરૂ …
અંબા મોરિયા જી, કે કેસું કોરિયા, ચિત્ત ચકોરિયાં જી, કે ફાગણ ફોરિયા. ફોરિયા ફાગણ, પવન ફરહર, મહુ અંબા મોરિયા, ધણ રાગ ગાવે ફાગ ઘરઘર, ઝટે પવ્વન જોરિયા, ગુલ્લાલ ઝોળી …
સોરઠના હૈયા ઉપર ભાદર વહે છે. સૂરજને અંજલિ છાંટતી જાણે કાઠિયાણી ચાલી જાય છે. કાળમીંઢ પથ્થરો વચ્ચે થઈને સૂરજનાં કિરણોમાં ઝલક ઝલક વહેતો એનો મસ્ત પ્રવાહ કાળા રંગના મલીરમાં …