શું તમે જાણો છો ?

શું તમે જાણો છો ?
શું તમે જાણો છો ?

સફરજન મીઠું હોવું જોઇએ,લાલ તો અડવાણી પણ છે…
છોકરો હેન્ડસમ હોવો જોઇએ- સ્માર્ટ તો ફોન પણ હોય છે….
ફોન તો આઇફોન હોવો જોઇએ, ‘S1, S2…S4’ તો ટ્રેનનાં ડબ્બા પણ છે….
માણસનું દિલ મોટું હોવું જોઇએ, ‘છોટા’ તો ભીમ પણ છે…
શું તમે જાણો છો ?

વ્યક્તિ સમજદાર હોવી જોઇએ, સેન્સિટીવ તો ટૂથપેસ્ટ પણ છે
ટીચર વધારે માર્કસ આપનારા હોવા જોઇએ, ઇંડા તો મરઘી પણ આપે છે….
યુવાન રાષ્ટ્રવાદી હોવો જોઇએ, કૂલ તો નવરત્ન તેલ પણ છે….
રાષ્ટ્રપતિ કલામ હોવા જોઇએ, મુખર્જી તો રાણી પણ છે…

શું તમે જાણો છો ?

કેપ્ટન દાદા જેવો હોવો જોઇએ, એમએસ તો ઓફિસ પણ છે..
બાથરૂમમાં હેર ડ્રેસર હોવું જોઇએ, ટોવેલ તો શ્રીસંત પાસે પણ છે…
છોકરીમાં અક્કલ હોવી જોઇએ, સૂરત તો ગુજરાતમાં પણ છે…
મોબાઇલ જનરલ મોડ પર હોવો જોઇએ, સાયલન્ટ તો સરકાર  પણ છે…

શું તમે જાણો છો ?

ફરવા હિલ સ્ટેશન પર જવું જોઇએ, ગોઆ તો પાન મસાલા પણ છે
દવા સાજા કરવા માટે હોવી જોઇએ, ટેબલેટ તો સેમસંગનું પણ છે
રિપ્લાય સારી રીતે આપેલો હોવો જોઇએ, હમ્મ તો ભેંસ પણ કરે છે..
Facebook Comments

Leave a Reply

error: Content is protected !!