મોજ માં રેવું

મોજ માં રેવું..
ઘરમાં નો ફાવે તો લોજ માં રેવું..
પડે ગરમી તો હોજ માં રેવું..
તલવાર ભલે બુઠ્ઠી  પણ ફોજ માં રેવું
ધંધો મલે કે નઈ પણ ખોજ માં રેવું
કાયમી નોકરી ન મલે તો રોજ માં રેવું
પણ બાપલા રેવું તો બસ મોજ માં રેવું

મોજ માં રેવું

Facebook Comments

Leave a Reply

error: Content is protected !!