Category: સૌરાષ્ટ્રની રસધાર

ફકીરો કરપડો – સૌરાષ્ટ્રની રસધાર

સુદામડાવાળા કનૈયા કુંવર જેવા મામૈયા ભાઈનું ખૂન થયું. તેવી જ રીતે ઉબરડાવાળા ભાઈ કલા ખાચરને પણ દારૂમાં કોઈએ ઝેર દીધું; એનો વંશ ગયો. આ બીજા ભાઈને મારનાર પણ લાખો …

‘સમે માથે સુદામડા ?’ – સૌરાષ્ટ્રની રસધાર

પહેલો પોરોપેરે રેનરો, દીવડા ઝાકમઝાળ, પિયુ કંટાળે કેવડે, ધણ કંકુની લેળ. જુવાન કાઠી જુગલની મિલન-રાતને એવો પહેલો પહોર હતો. દીવડો ઝાકમઝોળ બળે છે. બાવીસ વરસનો મામૈયો ખાચર, પાંચાળના ડુંગરમાં …

આલમભાઈ પરમાર -સૌરાષ્ટ્રની રસધાર

રાણપુરને ટીંબે આશરે બસો વરસ પૂર્વે સાહેબજી નામે હાલાજીનાં વંશજ હતા. સાહેબજી ખુદાના બંદા હતા. આ દુનિયાની મારામારીને એમને મોહ નહોતો. તેથી જ એમના પિતરાઈ રહીમજી, સાહેબજીના ઊભા મોલમાં …

મોત સાથે પ્રીતડી – સૌરાષ્ટ્રની રસધાર

આશરે ત્રણસો વરસ પહેલાં, પાલિતાણાની ગારિયાધારવાળી ગાદી ઉપર કાંધાજીના કુંવર સવાજી ગોહિલ રાજ કરતા હતા. અઢારેક વરસની અવસ્થા હતી. લોહીના ટીપેટીપામાંથી જુવાની પોકાર કરતી હતી, ‘મને મરવા દે; મોતની …

કામળીનો કોલ – સૌરાષ્ટ્રની રસધાર

“આ ગામનું નામ શું ભાઈ?” “નાગડચાળું. કયાં રે’વાં ?” “રે’વું તો મારવાડમાં. હિંગળાજની જાત્રાએ નીકળેલ છું, બાપા ! ” “ચારણ છો ?” “હાં, આંહીં રાતવાસો રેવું છે. કોઈ રજપૂતનું …

ઘોડી અને ઘોડેસવાર

ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઊપડિયા, (કાં) મરઘાનેણે માણવા, (કાં) ખગ વાવા ખડિયા. (એક સખી બીજી સખીને પૂછે છે કે આવી મેઘભીની મુશ્કેલ ભોમને માથે આવા ભલા ઘોડા પર …

ઘેલાશા – સૌરાષ્ટ્રની રસધાર

સોરઠમાં એ સમયે વોળદાન રેફડિયાની હાક બોલતી. વોળદાન રેફડિયો ચાચરિયા ગામ નો કાઠી ધણી હતો. વિકરાળ લૂંટારો હતો. ત્રણસો ત્રણસો ઘોડાં હાંકતો. એક રાતે ચાચરિયાની ડેલીમાં ડાયરો મળ્યો …

એક તેતરને કારણે – સૌરાષ્ટ્રની રસધાર

પરશુરામે આ પૃથ્વીને એકવીસ વાર નક્ષત્રી કરીને બ્રાહ્મણોને વહેંચી દીધી હતી. પણ એ વિનામહેનતે મળી ગયેલી ધરતીનું રક્ષણ બ્રાહ્મણો ન કરી શકયા. અસુરો ધરણીમાતાની કાયાને ખૂંદવા લાગ્યા. પછી દેવતાઓએ …

રતન ગિયું રોળ! – સૌરાષ્ટ્રની રસધાર

“ભણેં ચારણ્ય! જોઈ લે, આપડા મલકને માથે આષાઢની રીંછડિયું નીકળીયું! જો, જો, મોળો વાલોજી સાચાં મોતીડાં જ વરસેં છે હો! ખમા મોળી આઈને! હવે તો ભીંસું હાથણિયું થાશે, ચારણ્ય! હાલો આપડે દેશ.” આષાઢીલા …

ધૂંધળીનાથ અને સિદ્ધનાથ -સૌરાષ્ટ્રની રસધાર

“તેં દુ’ની વાતું હાલી આવે છે, ભાઇ ! અરધી સાચી ને અરધી ખોટી. હજાર વરસની જૂનિયું વાતું! કોણ જાણે શી બાબત હશે ?” એટલું બોલીને એ બુઢ્ઢા માલધારીએ દિશાઓને …
error: Content is protected !!