Category: સંતો

મહાન સંત નામદેવ

નામદેવ મહારાજ ભારતના પ્રથમ પંકિતના સંત ગણાય છે. તેઓશ્રીના જીવનની મુખ્ય ઘટનાઓ વિશે ખૂબ જ ઓછી જાણકારી લોકોમાં છે. મરાઠી, પંજાબ, હિંદી અને અંગ્રેજીમાં એમની કેટલીય જીવનકથાઓ પ્રસ્તુત થયેલી …

ગુરુ સમર્થ રામદાસ

પૂરું નામ  – નારાયણ સુર્યાજીપંત કુલકર્ણી જન્મ  – શક સંવત ૧૫૩૦.. ઇસવીસન ૧૬૦૮ જન્મભૂમિ – ઔરંગાબાદ જિલ્લો, મહારાષ્ટ્ર મૃત્યુતિથિ –  શાલિવાહન શક ૧૬૦૩.. ઇસવીસન ૧૬૮૨ મૃત્યુ સ્થાન – સજ્જનગઢ …

પ્રેમાધિન ભક્તિથી કૃષ્ણત્વને પામનાર : કૃષ્ણભક્તો  

આપણા દેશમાં એવા અનેક સંતો, ભક્તો થઈ ગયા, જેમણે પરમ ભક્તિ અને પ્રભુ પ્રત્યેના સમર્પણ ભાવથી જીવનને કૃતાર્થ કરી દીધું. તેમનો પ્રભુ પ્રત્યેનો નિરંતર ભાવ અને સાધના એવી અનોખી …

★ સંત એકનાથ ★

શ્રેષ્ઠ ભક્તોમાં જેમની ગણતરી થાય છે તેવા મહાન સંત એકનાથનો જન્મ મહારાષ્ટ્રના પૈઠણ ગામમાં સંવત ૧૯૫૯માં એટલે કે આજથી લગભગ ૧૧૨ વર્ષ પહેલાં થયો હતો. (ફાગણ વદ છઠ, તા.૧૨-૦૩-૨૦૧૫)  …

સંત જ્ઞાનેશ્વર

જન્મ- ઇસવીસન ૧૨૭૫ મહારાષ્ટ્ર મૃત્યુ- ઇસવીસન ૧૨૯૬ પિતા-  વિઠ્ઠલ પંત માતા- રુક્મિણી બાઈ ગુરુ- નિવૃત્તિનાથ મુખ્ય રચનાઓ- જ્ઞાનેશ્વરી ,અમૃતાનુભવ ભાષા- મરાઠી જાણકારી- જ્ઞાનેશ્વરે ભગવદગીતા ઉપર મરાઠી ભાષામાં એક જ્ઞાનેશ્વરી નામનું  …

સંત તુકારામ  

તુકારામ મહારાષ્ટ્રના એક મહાન સંત અને કવિ હતાં. એ તત્કાલીન ભારતમાં ચાલી રહેલાં ભક્તિ આંદોલનનાં એક પ્રમુખ સ્તંભ હતાં.  એમને તુકોબા પણ કહેવામાં આવે છે. તુકારામ સૌથી વધારે સંત …

મહાન સંત કબીર 

સંત કબીર એક મહાન સંત કવિ હતા. તેમના સાહિત્ય નો પ્રભાવ હિંદુ અને મુસ્લિમ ધર્મ માં તથા સુફી પંથ માં જોવા મળે છે. કબીર પોતાના સરળ, સાર ગર્ભિત અને …

મહર્ષિ દયાનંદ સરસ્વતી

મૂળ નામ  –  મૂળશંકર તિવારી જન્મ ભૂમિ – ટંકારા , મોરબી, ગુજરાત માતા-પિતા  – અમૃતબાઈ – અંબાશંકર તિવારી ગુરુ  – સ્વામી વીરજાનંદ મુખ્ય રચનાઓ –  સત્યાર્થ પ્રકાશ , આર્યોદેશ્યરત્નમાલા, ગોકઋણનિધિ, …

સંત શિરોમણી – ગુરૂ રોહિદાસ

મહાત્મા ગુરૂ રોહિદાસનો જન્મ ઈ.સ. ૧૩૭૬મા મહાસુદ પુનમ (માઘી પુનમ)ના દિવસે કાશીનગરની બાજુમાં આવેલ માંડૂર નામના ગામમાં થયો હતો. માતાનું નામ કરમાબાઈ અને પિતાનું નામ રધુ હતું. વંશપરંપરાગત ભક્તિના …

સંત સૂરદાસ

સંત સુરદાસ ના નામથી તો કોઈક જ અજાણ હશે. તેમના અનેક પદો આજે પણ ગવાય છે. તેમનો સમય (૧૪૭૯ થી ૧૫૬૩)નો ગણાયો છે. તેમનો જન્મ ગરીબ બ્રામણ કુટુંબમાં થયો …
error: Content is protected !!