Category: લોકવાર્તા

કુબા ભગતના આંગણેથી કોઈ ભુખ્યું જતુ નથી

રાજસ્થાનની રણભૂમિ, શૌર્ય અને શહાદતના જ્યાં સાથિયા પુરાયા છે. રણબંકા રજપુતોની તલવારના જ્યાં તેજ તીખારા ખર્યા છે. રણચંડી બનીને રજપૂતાણીઓએ જ્યાં દુશ્મનોના માથા રેડવ્યા છે. આવી ધરતી ઉપર કુબા …

જયારે કચ્છના મહારાવે ગુલામોની કલંકિત પ્રથા બંધ કરાવી

સંન્યાસીઓના ચિત્તને ચલિત કરી દેવાની, માનુનીના મેળાપની ઉત્કંઠા ઉરમાં છલકાવી દેવાની, અનંગને આંખમાં આંજી દઈ કામદેવની કથામાં ગૂંથી દેવાની મધુરતા કુદરતે જેના કંઠમાં મૂકી હોય એવી કામિનીના કંઠમાંથી ટહુકો …

સૌરાષ્ટ્રની સંત પરંપરાને અજવાળતી અનોખી સત્યઘટના

ઇશ્વર તરફ જઇ રહેલા અવધુતના અંતરમાં નવો અંકુર ફુટે એમ ઉષાનુનં પહેલું કિરણ ફુટી ગયું છે. મદ અને મોહનનો નાશ કરીને સમાધિએ ચઢેલા સતના ચિત્ત જેવો નદીનો નિર્મળ પ્રવાહ …

શિવને શરણે

હરિણીનાં જેવા નેત્રવાળી અંગનાના અધરનો આસ્વાદ પામવાનું પ્રારબ્ધ પ્રાપ્ત કરનાર પુરુષના ભાગ્ય જેવો નભમાં પૂર્ણચંદ્રમા પ્રકાશી રહ્યો છે. તમાલવૃક્ષ પર પતંગિયાનો સમૂહ રંગસૃષ્ટિ રચે એમ દરબારગઢની દોઢી ચાકળા- ચંદરવે …

બળદ પાછળ ચોરાશી

આજે તો ભાંગીને ભૂકો થઈ ગયેલા ધોલેરા બંદરની જૂના કાળે ભારે જાહોજલાલી હતી. મુંબઈ અને સુરતથી વહાણો આવીને અઢળક ઇમારતી લાકડા ઠાલવી જતા જીવન જરૂરિયાતની ચીજો પણ દરિયા માર્ગે …

વનેચંદ વાણિયો અને સાડા ત્રણ ’દિની પનોતી

આપણા કવિઓએ વાણીના-કરૂણ, શાંત, રૌદ્ર, શૃંગાર, બિભત્સ, હાસ્ય એવા નવ રસ કહ્યા છે. બાજંદો (કુશળ) લોકવાર્તા કથક કંઠ અને કહેણી દ્વારા નવેનવ રસની અનુભૂતિ આપણને અદ્‌ભૂત રીતે કરાવે છે. …

રાજયમાં સરળ ન્યાયિક વ્યવસ્થા આપનાર મહોબ્બતસિંહજી

અરવલ્લીને આંબતું અને આરાસુર પર આધિપત્ય ધરાવતું પરાક્રમી અને પટાધરો પરમાર વંશનું રાજ્ય દાંતા રાજ્ય તરીકે પંકાયેલું – રાજકુમાર સગીર વયના હોવાને કારણે રાજ સાહેબ મહોબતસિંહજીને કારભાર સોંપાયેલો. માત્ર …

જયારે મહારાજા ગંગાસિંહે દેશી રાજયોની સુધારણા હાથ ધરી

દેશમાં ગાંધીજીની રાહબરી નીચે આઝાદીનું રણશીંગુ ફુંકાઇ ગયું હતું. વિશ્વ અહિસક લડાઇને આશ્ચર્યચકિત થઇને જોઇ રહ્યું હતું. અંગ્રેજ શાસન સ્વતંત્ર સંગ્રામને રફે દફે કરવા પોતાનો દોરદમામ ચલાવી રહ્યું હતું. …

લાલજી મહારાજની વાણીથી અક્કડ રાજવી પણ પીગળી ગયો

મેથાડમ્બરે આકાશ ગોરંભાયુ છે. કાળા ડીબાંગ વાદળા તોળાય રહ્યા છે. ફંગોળાતા પવનના ઝપાટે વાદળા વિખુટા પડે છે. તે પળે અંબરને ચંદરવે તે વખતે કોઇ જોગી જોગંદરના તપતા ઘૂણામાંથી ઉડતા …

એક રાજવીએ ઈતિહાસકારનું અદકેરું સન્માન કર્યું

પૂર્વાકાશમાં પ્રભાત પ્રગટયું, એમાંથી પૂર્વચિતના પગની પેની જેવા ગુલાબી રંગના રૈલા ઉતર્યા. મૃદંગ, વીણાના સુર રેલાવા લાગ્યા, શંખના નાદ થવા લાગ્યો, પદમરાગ મણી મઢી કચેરીની કાંતિના ઝગારા ઝળહળવા લાગ્યા, …
error: Content is protected !!